SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. ભાવાર્થ : પ્રશ્નઃ ઉત્તર ઃ ફરે, કારણ કે બંનેની શક્તિ તો સ્પન્દમાં જ છે. એ આપત્તિ તો ઊભી જ રહેશે. न च गम्यादिशक्तिज्ञानजन्यार्थोपस्थित्या फलाविषयकान्वयबोधस्य कुत्राप्यजननात् तादृशोपस्थितिघटितसामग्रीशरीरे फलविशेषबोधकसामछयपि निवेश्यते तथा च त्यागगमनादिपदयोः शक्त्या नाविलक्षणबोधजनकते ति वाच्यम्, त्यजिगम्योरेकार्थवाचकतारूपपर्यायतां विपर्यस्यतो गमनादिपदात् त्यागादिपदजन्यबोधसमानाकारकबोधस्य सर्वानुभवसिद्धतया गम्यादिशक्तिज्ञानात् फलाविषयकबोधस्यापि प्रसिद्धेः, एवं तादृशस्य पुंसः 'ग्रामं गच्छति' 'ग्रामं त्यजति' इत्यादितोप्यऽविलक्षणबोधोदयात् फलविशेषबोधकसामग्र्या गम्यादिपदजन्यबो धनियामकताया वक्तुमशक्यत्वात्, तथा चाऽभ्रान्तस्यापि भवन्मते ततोऽविलक्षणबोधसंभवेनैकविधबोधतात्पर्येण व्युत्पन्नानां तादृशप्रयोगप्रसङ्गो दुर्वार इति શ્વેત્ ? મ્ વિ. સકર્મક ધાતુઓમાં શક્તિથી જે વ્યાપારની ઉપસ્થિતિ થાય, અને તેનાથી જે શાબ્દબોધ થાય છે, તેમાં હમેશાં ફળનો બોધ થાય છે જ. ફળ જેમાં વિષય ન હોય તેવો શાબ્દબોધ થતો જ નથી. એટલે મ્ વિ. ધાતુની શક્તિથી થયેલ ઉપસ્થિતિ જેમાં ઘટક છે, તેવી શાબ્દબોધની કારણ સામગ્રીમાં, ફળ વિશેષની બોધક કારણ સામગ્રી (દ્વિતીયા વિ.) પણ સમાવિષ્ટ કરી લેવી. એટલે હવે ત્યાગ-ગમન વિ. પદોનો શક્તિથી પણ સમાન બોધ નહીં થાય, (કારણ કે, ફળવિશેષબોધક સામગ્રી હાજર હશે, તો જ બોધ થશે. અને બંનેનું ફળ ભિન્ન હોવાથી સમાન બોધ નહીં થાય.) - ત્યઙ્ગ અને મ્ ધાતુ એકાર્થક છે- પર્યાયવાચી છે, તેવા ભ્રમ વાળાને તો ગમન-પદથી પણ ત્યાગપદથી થતા બોધ જેવો જ બોધ થાય છે, એ તો સહુને અનુભવ સિદ્ધ છે. એટલે, ગમ્ વિ. ધાતુના શક્તિજ્ઞાનથી ફળાવિષયક બોધ પણ થાય છે તો ખરો જ. વળી તેવા ભ્રાન્ત માણસને, પ્રામં પતિ અને પ્રાર્મ ત્યગતિથી પણ સમાન જ બોધ થશે, અને એટલે મ્ વિ.પદ જન્ય શાબ્દ બોધ માટે ફળવિશેષ બોધક સામગ્રીને કારણ માની શકાશે નહીં. અને તો પછી, વ્યુત્પત્તિવાદ * ૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy