SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ વિવેચન : ‘તવાનનું...’હે માં માટીની સુગંધવાળું મુખ સૂંધે છે. ત્યાં સુગંધ માટીમાં છે, મુખમાં નહીં. ‘આપ્રાત...' માં ગંધયુક્ત પાર્થિવ પરમાણુવાળો વાયુ સૂંધે છે. ત્યાં ગંધ પાર્થિવ પરમાણુમાં છે, વાયુમાં નહીં. ૧૭૭. વિવેચન : શંકા : એટલે જો, દ્વિતીયાર્થ વૃત્તિત્વ અને ધાત્વર્થ ગંધલૌકિક પ્રત્યક્ષ કરીએ તો આનનવાયુ વૃત્તિત્વ પ્રત્યક્ષવિષય ગંધમાં ન હોવાથી અન્વય નહીં થઈ શકે. તેના બદલે દ્વિતીયાર્થ પ્રકારતા કરવાથી, બંને સ્થળમાં પ્રત્યક્ષકર્તાને તો, મુખમાં ગંધ છે વાયુમાં ગંધ છે એવું ભ્રમાત્મક જ્ઞાન-પ્રત્યક્ષ થતું હોવાથી આનન / વાયુમાં ઉક્ત પ્રકારતા આવે છે અને તેનાથી નિરુપિત વિષયિતાશાલિ પ્રત્યક્ષ થાય છે એટલે અન્વય થવામાં આપત્તિ નથી રહેતી. અહીં જો કે મુખ પાર્થિવ હોવાથી, તેમાં પણ ગંધ છે જ, પણ પ્રત્યક્ષ તો માટીની ગંધનું થાય છે. એટલે પ્રત્યક્ષ વિષયગંધ આનનમાં નથી. છતાં, आनने गन्धः એવા ભ્રમાત્મક પ્રત્યક્ષ વિષયગંધનિવિષયતાનિરુપિત પ્રકારતા આનનમાં આવે છે. એ ખ્યાલ રાખવો. વળી વાયુમાં જો કે સમવાયથી ગંધ રહેતી ન હોવાથી, સમવાયસંબંધાવચ્છિન્નાધેયત્વસંસર્ગાચ્છિન્ન પ્રકારતા વાયુમાં આવી શકે નહીં. ત્યાં પણ વા સમવાયન 4: એવા ભ્રમાત્મક જ્ઞાનની પ્રકારતા જાણવી. वाय्वानीतचम्पकगन्धस्य यत्र वाय्वादिवृत्तित्वेनैव ग्रहस्तत्र 'चम्पकं जिघ्रति' इत्यादिप्रयोगो नेष्यत एव । વાયુથી લવાયેલી ચંપકની ગંધનું પણ વાયુનિષ્ઠત્વેન જ જ્ઞાન થાય, ત્યાં ‘નમ્પ નિશ્રૃતિ' એવો પ્રયોગ માન્ય નથી જ. દ્વિતીયાર્થ પ્રકારતા કરે, તો જ્યાં ખરેખર દૂર રહેલા ચંપકની ગંધ હોવા છતાં, વાયુમાં ગંધ છે એવો ભ્રમ થાય, ત્યાં પ્રકારતા રૂપ જ્ઞાનવિષયતા તો વાયુમાં જ આવશે, ચંપકમાં નહીં- ચંપકનું જ્ઞાન જ થતું નથી. તો વ્યુત્પત્તિવાદ * ૧૪૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004965
Book TitleVyutpattivada
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherDivya Darshan Trust
Publication Year2010
Total Pages186
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy