________________
(૨)
(૩)
(૪)
(૫)
‘ટં એવા પદથી ઘનિષ્ટકર્મત્વ એવો બોધ થાય છે, પણ ‘ઘટ ર્મત્તું' એવા પદોથી, ઘટ અને કર્મત્વની ઉપસ્થિતિ થવા છતાં, ઘટનિહકર્મત્વ એવો અન્વયબોધ થતો નથી...
એટલે એમ માનવું પડે કે, ઘટ પદોપસ્થાપિત ઘટ અને દ્વિતીયોપસ્થાપિત કર્મત્વનો જ અન્વય થઈ શકે, પણ કોઈ બીજા પદોથી ઉપસ્થાપિત થયેલા ઘટ અને કર્મત્વનો નહીં.
યત્ પણ અકર્મક ધાતુ છે, એટલે ને સમાનાર્થક હોવા છતાં, જે રીતે ઘટ રોતિ પ્રયોગ થાય છે, તે રીતે ઘટ યતતે પ્રયોગ થતો નથી, કારણ કે દ્વિતીયા, યત્ પદોપસ્થાપિત અર્થ(વ્યાપાર)માં ફળનો અન્વયબોધ કરાવી જ શકતી નથી.
અહિં ૢ યત્ ધાતુનો અર્થ છે યત્ન/કૃતિ અને દ્વિતીયાનો અર્થ છે વિષયિતા. ઘટ રોતિ નો અર્થ થશે નિરુપિવિયિતાશ્રયવૃતિમાન્. પ્રકૃત્યર્થ ઘટ નો દ્વિતીયાર્થ વિષયિતામાં નિરુપિતત્વ સંબંધથી અને દ્વિતીયાર્થ વિષયિતાનો ધાત્વર્થ કૃતિમાં આશ્રયત્વ સંબંધથી અન્વય થશે. ત્ ધાતુથી પણ કૃતિ ઉપસ્થિત થવા છતાં, દ્વિતીયાર્થ વિષયિતા નો તેમાં અન્વય થઈ શકતો નથી.
‘ટં ’માં બોધ થાય છે, કારણ કે ‘પટ અને દ્વિતીયાની પરસ્પર આકાંક્ષા છે. બટ ર્મત્વ માં નથી થતો, કારણ કે તે બંનેની પરસ્પર આકાંક્ષા નથી.
‘ઘટ રોતિ ’માં બોધ થાય છે, કારણ કે દ્વિતીયા અને સકર્મક ભૃ ધાતુની પરસ્પર આકાંક્ષા છે, ‘ઘટ યતતે’ માં બોધ નથી થતો, કારણ કે દ્વિતીયા અને અકર્મક ચત્ ધાતુની પરસ્પર આકાંક્ષા નથી, તે જ રીતે ગ્રામ વ્ઝતિ માં બોધ થાય, પ્રામં તે માં નહીં.
न चाकाङ्क्षात्र समभिव्याहारः, स च गम्यादिनेव स्पन्द्यादिनापि समान एवेति वाच्यम्, यतः द्वितीयादेर्गम्यादिसमभिव्याहारस्यैव फलबलादन्वयबोधौपयिकत्वमुपगम्यते न तु स्पन्दिप्रभृतिसमभिव्याहारस्येति न तस्याकाङ्क्षात्वम्-अन्वयबोधौपयिकसमभिव्याहारस्यैव तथात्वात्, अत एव समानार्थकत्वेऽपि गम्यादेरिव न स्पन्द्यादेः
વ્યુત્પત્તિવાદ * ૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org