________________
૬૬.
૬૭.
તેવું થતું ન હોવાથી, બધામાં જ શક્તિ માનવી. એટલે વિયિતામાં પણ શક્તિ છે. એટલે સાંપ્રદાયિકાનો મત બરાબર નથી.
'चैत्रेण ज्ञायते घटः' इत्यादौ कर्माख्यातस्थले आख्यातेन घटादौ धात्वर्थनिरूपितविषयत्वं बोध्यते ।
વિવેચન : તૃતીયાંતાર્થ છે ચૈત્રવૃત્તિત્વ, ધાત્વર્થ છે જ્ઞાન, આખ્યાતાર્થ છે વિષયત્વ, એટલે ચૈત્રવૃત્તિજ્ઞાનવિષયો ઘટઃ એવો બોધ થશે.
વિવેચન :
ચૈત્રે જ્ઞાયતે ઘટ: વિ. કર્મણિ સ્થળે, આખ્યાતથી ઘટમાં ધાત્વર્થ નિરુપિત વિષયત્વ જણાશે.
चाक्षुषत्वाद्यवच्छिन्नवाचक दृश्यादिसमभिव्याहृतद्वितीयाया लौकिकविषयित्वं तादृशकर्माख्यातस्य लौकिकविषयत्वमर्थः उपनीतसौरभादिविषयकसुरभिचन्दनमित्याद्याकारकचाक्षुषादिदशायाम् ‘સૌરમં પતિ’ કૃતિ ‘સૌરમં દશ્યતે' ત્યાદ્યપ્રયોગાત્
ચાક્ષુષત્વાદિ-અવચ્છિન્ન વાચક દૃશ્ વિ. ધાતુસમભિવ્યાહત દ્વિતીયાનો અર્થ લૌકિક વિષયિતા છે અને તેવા કર્મણિ આખ્યાતનો અર્થ લૌકિક વિષયત્વ છે. કારણ કે અલૌકિક પ્રત્યક્ષના વિષય સુગંધ વિષયક ‘સુરભિ ચન્દ્રનમ્' વિ. આકા૨ક ચાક્ષુષ પ્રત્યક્ષ સમયે, ‘સૌરમં પતિ’, ‘સૌરમં દશ્યતે' એવો પ્રયોગ થતો નથી.
: પ્રત્યક્ષ, લૌકિક- અલૌકિક બંને પ્રકારનું છે. પણ દશ્ વિ. પ્રત્યક્ષવાચક ધાતુના સમભિવ્યાહારમાં દ્વિતીયાર્થ, લૌકિક વિષયિતા જ છે. અને કર્માખ્યાતાર્થ લૌકિક વિષયત્વ જ છે કારણ કે, ‘સુભિ ચન્દ્રનમ્’ એવું અલૌકિક પ્રત્યક્ષ થાય ત્યારે પણ સૌરમં પતિ કે સૌરમં દૃશ્યતે પ્રયોગ થતો નથી અર્થાત્ અલૌકિક વિષય સુગંધને દ્વિતીયા થતી નથી કે કર્મણિમાં પ્રથમા થતી નથી (તે આખ્યાતનું વિશેષ્ય બનતું નથી) એટલે અલૌકિક વિષયિતા એ દ્વિતીયાનો અર્થ નથી, કે અલૌકિક વિષયત્વ કર્માખ્યાતનો અર્થ નથી.
ઘટ પતિ માં, ઘટનિરુપિતલૌકિકવિયિતાવાનાશ્રયઃ એવો બોધ થશે.
Jain Education International
વ્યુત્પત્તિવાદ * ૧૩૮
For Private & Personal Use Only
www.jainelibrary.org