________________
ચૈત્રકર્તુત્વનો અન્વય થશે... નર્થ વ્યાપારનો ધાત્વર્થ ક્રિયામાં,
સ્વનિર્વાહ્યકર્તતાનિરુપકત્વ સંબંધથી અન્વય થશે. કારણ કે, ક્રિયાનિરુપિતકર્તુત્વનો નિર્વાહક વ્યાપાર છે. હવે ક્રિયાનો કર્તૃત્વમાં અન્વય થશે. અહીં કર્તુત્વ એ ળિગઈ નથી, કારણ કે ગિનર્થ માત્ર વ્યાપાર માન્યો છે. એટલે કત્વ, કર્યાખ્યાતાર્થ છે અને એ કર્તુત્વનો આશ્રયતા સંબંધથી અજામાં અન્વય થશે. કર્તુત્વ (કૃતિમત્ત્વ)માં, આખ્યાતની શક્તિ નચ્છતિ વિ. સ્થળે મનાઈ જ હોવાથી અહીં નવી કોઈ શક્તિ માનવાની નથી. એટલે બોધનો આકાર થશે - ગ્રામવૃત્તિ સંયોગજનક અને ચૈત્રકર્તક વ્યાપાર વિશિષ્ટ એવી જે ક્રિયા, તકર્તુત્વાશ્રય અજા.
૨૩૪. न च यक्समभिव्याहृताख्यातोपस्थाप्यकर्तृत्वस्यान्वयबोधोपगमे 'गम्यते
चैत्रः' इत्यतोपि गमनकर्ता चैत्र इत्यन्वयबोध: स्यादिति वाच्यम्,
ण्यन्तोत्तरयक्समभिव्याहृताख्यातस्यैव कर्तृत्वान्वयबोधनियामकत्वात् । શંકા : ય (કર્મણિ ય) થી સમભિવ્યાહત આખ્યાતથી ઉપસ્થાપિત કર્તુત્વનો
અન્વય માનશો, તો “મુખ્યત્વે ચૈત્ર:' થી પણ ગમનકર્તા ચૈત્ર એવો
અન્વયબોધ થશે. સમાધાન : ના. શિન્ પછી રહેલા ય સમભિવ્યાહત આખ્યાતનો જ કર્તુત્વ અર્થ
થઈને અન્વય બોધ થાય. વિવેચનઃ ઉપર (નં.૧૩૩), કર્મણિ- પ્રેરકમાં, આખ્યાતાર્થ કર્તૃત્વ માન્યો. એટલે
શંકા કરી કે, સાદા કર્મણિ પ્રયોગ “મુખ્યતે” માં પણ આખ્યાતાર્થ કર્તુત્વ થઈ શકે અને તો તેનો આશ્રયત્ન સંબંધથી પ્રથમાંત પદાર્થમાં અન્વય થઈ શકે અને તો “વૈત્ર:' એવા પ્રયોગની આપત્તિ આવે, જયારે વાસ્તવમાં તો તે ચૈત્રે પ્રયોગ જ ઉચિત છે. એટલે ઉત્તર આપે છે કે કર્મણિ-પ્રેરકમાં જ આખ્યાતાર્થ કર્તુત્વ થઈને પ્રથમાંત પદાર્થમાં અન્વયબોધ થાય. અન્યત્ર નહીં. સાદા કર્મણિ પ્રામં મુખ્યત્વે વૈM' માં ધાત્વર્થ વ્યાપાર અને સંયોગ, આખ્યાતાર્થ આશ્રયત્વ, વ્યાપારનો જન્યતા સંબંધથી સંયોગમાં, તેનો આશ્રયત્નમાં અને તેનો ગ્રામમાં અન્વય થાય છે.
વ્યુત્પત્તિવાદ * ૧૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org