________________
ઉપયોગ જાય. લાગણી હોય ત્યાં જ ઉપયોગ વધુ સમય ટકે અને તેને સ્વેચ્છા મુજબ ભોગવવાના ફાંફા મારે.
બહારમાં કયાંય ચેન ન પડે ત્યારે તે પરિણતિ પોતે જ પોતાના ચૈતન્યનો આશ્રય શોધી લેશે, પોતાનું ઘર ગોતી લેશે; અને ઉપયોગ અંદરમાં ગયા વિના રહેશે નહિ. બહારનું ભલે બીજું બધું ચાલતું હોય. પણ આધારરૂપે, રહેવા માટે આશ્રયરૂપે, ઉપયોગને પોતાનું ચૈિતન્યઘર મળી ગયું છે, પરિણતિને પોતાનો પારમાર્થિક આશ્રય મળી ગયેલ છે. આમ વિભાવથી જુદી પડેલી પરિણતિ જ ઉપયોગને અંતરમાં પાછો લાવે છે.
જેની દૃષ્ટિ આત્મા ઉપર છે તેનો ઉપયોગ બહાર જાય તો વિકલ્પ ઊભા થાય પણ તે નિમિત્તે રાગ-દ્વેષ-મોહ થઈ શકતા નથી અને બહારમાં તેવો ઉપયોગ લાંબો સમય ટકી શકતો નથી. આત્મા અંદરમાંથી ફર્યો હોય તો આંતરલ ભાવ સરખા રહે, ઉપયોગ શુદ્ધ થાય. બાહ્ય નુકશાનીનો ખ્યાલ માત્ર ભ્રમ હતો'- એવું સમજાવાથી સંકલેશકારક – ચિત્તશુદ્ધિનાશક એવા રાગ-દ્વેષ નુકશાનકારક લાગે તો આંતરિક સમજણ ફરે, રાગનો આવેગ અને દ્વેષનો આવેશ અટકે. સદા પોતાની પાસે રહેલ, પોતાનાથી અભિન્ન એવા અસંગ સાક્ષીમાત્ર ધ્રુવ આત્માને ઓળખી આત્મા ઉપર અપૂર્વ પ્રેમ-રુચિ લાવીને, પોતાના સ્વભાવમાં સ્થિર થઈને, ક્ષણે-ક્ષણે ‘હું જુદો છું.” એમ જીવંત દઢ પરિણતિ દ્વારા વિભાવથી છુટા પડવાનો = ન્યારા થવાનો = જીવંત ભેદજ્ઞાનનો પ્રયત્ન કરે તો હું અને મારું' એવો અનાદિનો ભ્રમ ભાંગે અને અહંકાર-મમત્વ-રાગાદિ વિભાવ સાથે તાદાભ્યબુદ્ધિનું-સ્વામિત્વબુદ્ધિનું ગાઢ બંધન તૂટે, ગ્રંથિભેદ થાય, સમતા ઝળહળતી બને, ચીકણા* કર્મ બંધાતા અટકે, જૂના કર્મ તૂટે.
લાઈટ થતાં સહજતઃ ખ્યાલ આવી જાય કે હું જેને અંધકારમાં સાપ સમજતો હતો તે વાસ્તવમાં દોરડું જ છે' પછી શ્રમજન્ય ભય ભાગી જાય. તેવી આ વાત છે. આત્મજ્ઞાનનો દીવડો પ્રગટે અને દેહાદિમાં હું-મારાપણાની
. નળે વાવે
ન્યાયામમાથે | રાષિાનુપરસ્થાનાતિ, સમતા રચવની હતી ! (અધ્યાત્મીર-ફાળ) अहन्ताममते स्वत्वस्वीयत्वभ्रमहेतुके ।
એજ્ઞાનાત્પત્નીતે, રશીનારિવાહિનીઃ | (અધ્યાત્મસાર ૮૨૨) 8. મેલશાનાગાસત્ત: શુદ્ધતા નેતા નાડ૬ નવવસ્તીનામ્ ! (અધ્યાત્મવિદ્ ૧/૧૦)
૭૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org