________________
૬૫. વર્ષોથી આરાધના કરવા છતાં રાગાદિનું આકર્ષણ કેટલું ઘસાયું? ૬૬. કામ-ક્રોધાદિમાં સામે ચાલીને તણાઉં ત્યાં સુધી મારામાં ક્યાંથી
આત્માર્થીપણું આવે-સંભવે-કહેવાય ? ‘તૃષ્ણા-વાસના-પ્રસિદ્ધિની ભૂખ સાવ ખોટી છે એમ શું ખરેખર હૈયામાં લાગે છે?
વાસનાનું મૂળ કઈ રીતે છેદાશે ? ૬૯. વિષય-કષાય શાથી થાય છે ? ૭૦. આત્માર્થી જીવનું લક્ષણ મારામાં દેખાય છે કે નહિ? ૭૧. વિષય-કષાય સારા નથી- એમ લાગ્યું છે ? ૭ર. એ સારા નથી છતાં એ પોષાય તેવું કાર્ય શાથી થયું ? ૭૩. કર્મનો દોષ છે કે મારી બેદરકારી-પ્રમાદ-ગફલત મુખ્ય છે ? ૭૪. મારે કેવા નિયમો-અભિગ્રહો લેવા વ્યાજબી છે ? કયા નિયમો
મેં લીધા છે ? ૭૫. વાસ્તવમાં વિષય-કષાય ઉપરથી આસક્તિ ઊઠી છે કે નહિ ? ૭૬. મારા દિવસો શેમાં પસાર થાય છે ? ૭૭. હું કઈ રીતે પ્રમાદમાં ખેંચી ન જાઉં ? ૭૮. આજ સુધી કેટલો પ્રમાદ કર્યો ?
પંચવિધ પ્રમાદ મીઠો કેમ લાગે છે ?
પ્રમાદ ઓછો થાય છે કે નહિ ? ૮૧. પ્રમાદ કેમ જાય ?
પ્રમાદમાં પડયો રહીશ તો મારી શી હાલત થશે ?
અજ્ઞાનથી કયારે છૂટાશે ? ૮૪. છૂટવાનો રસ્તો ક્યો છે ?. ૮૫. અજ્ઞાન-મોહ વગેરે દુઃખરૂપ કેમ નથી લાગતાં ? ૮૬. દેહાદિ બંધન મને શાથી છે ? 4. किं सक्कणिज्जकज्जं न करेमि ? अभिग्गहो य को मे उचिओ ? ।
किं मह खलियं जायं ? कह दिअहा मज्झ वच्चंति ? ।।
कह न हु पमायपंके खुप्पिस्सं ? किं परो व अप्पो वा । __मह पिच्छड़ अइयारं ? इअ कुज्जा धम्मजागरिअं ।। (यतिदिनचर्या-७/८)
૮૦.
૮૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org