________________
૩૮. ઉપદેશમાં અન્યને મેં જણાવેલ વાત મારામાં છે કે નહિ ? ૩૯. મારે શું લેવા યોગ્ય છે ? ૪૦. શું ત્યાગ કરવા યોગ્ય છે ? ૪૧. બીજાને સલાહ-સૂચન-આદેશ-ઉપદેશ આપું છું. તે શા માટે ? ૪૨. મારો અધિકાર છે કે નહિ ? ૪૩. મારું આચરણ કેવું છે ? ૪૪. કઈ ભૂમિકાને યોગ્ય છે ? ૪૫. હું જે બોલું છું એવું શું મારામાં નિરંતર હોય છે ? ૪૬. કેમ અંદરમાં કશું ય થતું નથી ? કયારે થશે ? ૪૭. હું ક્રિયા આત્માર્થે કરું છું કે બીજા પ્રયોજન માટે કરું છું ? ૪૮. શું કરવા આ બધું કરું છું ? ૪૯. કોના માટે કરું છું ? ૫૦. તમામ પ્રવૃત્તિ કરતી વખતે સતત આંતર-ભાવ કયાં રહે છે ? ૫૧. પ્રવૃત્તિથી નિવૃત્તિ કયારે મળશે? પર. શી રીતે મળશે ? પ૩. મારા દોષો શું મને દેખાય છે ? ૫૪. હું જે આરાધના-વિરાધના કરું છું તેની આત્મા ઉપર અસર થાય
છે કે કેમ?
શા માટે આ દોષસેવન ? ૫૬. તેનાથી શો લાભ ? ૫૭. મારા દોષદર્શનમાં પક્ષપાત કે બચાવ થાય છે કે નહિ? શા માટે? ૫૮. દોષ કાઢવાનો ઉપાય શો છે ?
મોહનો ઉદય છે ત્યાં સુધી મારે શું કરવું ? ૬૦. મને અંતરથી રાગાદિ ભાવો બંધનકારક કેમ લાગતા નથી ? ૬૧. એ મીઠા મધુરા કેમ લાગે છે ? ૬૨. શું દેહ-ઈન્દ્રિય-મનના ભોગસુખ મને બંધનરૂપ લાગે છે ? ૬૩. શા માટે નથી લાગતા ? ૬૪. રાગ-દ્વેષ ક્ષય ન થાય, જન્મ-મરણ ન છૂટે કે ન ઘટે તો પરમાર્થથી
મારું કલ્યાણ શાનું અને ધર્મ શું કામનો ?
પપ.
૫૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org