________________
આત્માને નુકશાન થાય એવું મેં ચોવીસ કલાકમાં શું કર્યું ? શા માટે ? કયા ગુણો મેળવ્યા ?
૧૫.
શું શું બોલ્યો ?
૧૬.
શું શું જોયું?
૧૭.
શું શું વિચાર્યું ?
૧૮.
એ ન કર્યું હોત તો શું ન ચાલત?
૧૯.
વધુ વખત શામાં ગાળ્યો ?
૨૦. આખું જીવન શામાં ગાળ્યું ?
૨૧.
૨૨.
માનવભવ અને પુણ્યવૈભવને લૂંટનારા સાધનો કેમ ભેગા કરૂં છું? શું કરવાથી આ મોંઘેરો માનવદેહ સફળ થાય ?
૨૩.
૨૪. શું કરવાથી આ દુર્લભ જન્મ લેખે લાગે ? જીવન પૂર્ણતયા સફળ
કેમ થાય?
૧૪.
૨૫.
૨૬.
૩૫.
૩૬.
૩૭.
માનવભવ શેમાં પસાર થાય છે ?
૨૭.
સમગ્ર દિવસમાં હું જે કરૂં છું તેનું પરિણામ મુક્તિ છે કે બંધન? મેં શા માટે ધર્મક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે ?
૨૮.
૨૯.
તમામ ધર્મક્રિયા શા માટે કરું છું ?
૩૦. આ લક્ષ્ય કેટલું જાગ્રત રહે છે ?
૩૧.
૩૨.
૩૩.
૩૪.
૪
જીવન કઈ રીતે જીવું ?
આ ભવમાં આત્માની ઓળખાણ નહિ કરૂં, તે માટે પુરૂષાર્થ નહિ કરૂં તો મારી શી હાલત થશે ?
શું કરવા શાસ્ત્ર શીખું છું ?
શાસ્ત્ર વાંચતા તેની અપૂર્વતાનું ભાન કેમ થતું નથી ? શાસ્ત્રબોધ ઝટ પરિણામ કેમ પામતો નથી ?
“ત્યાગમાં આનંદ છે, સહન કરવામાં સુખ-શૂરવીરતા છે.’- આવા જિનવચનોનો મર્મ હૃદયમાં પરિણમનલક્ષે કેમ સમજાતી નથી ? આજે શું વાંચવામાં આવ્યું ?
તેમાં શું યાદ રહ્યું ?
તેમાં મને શું શું લાગુ પડે છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org