________________
આત્મનિરીક્ષણનું દર્પણ
જે
જે < ૪ u
s
પરમાત્મા – વત્સ ! ભાવુકતાથી કહી દેવા માત્રથી બધું કામ પતી નથી જતું. આ રીતે કહી દીધા પછી પણ રોજ અવાર નવાર આત્મનિરીક્ષણના નિર્મળ દર્પણમાં પોતાની ભૂમિકાને નિષ્પક્ષ રીતે સતત તપાસવી પડે. તો જ મુક્તિમહેલનો પાયો દઢ બને અને કેવલજ્ઞાન પ્રાપ્ત થઈ શકે. પોતાની રુચિ-વૃત્તિ-પ્રવૃત્તિનો હિસાબ ન રાખે, નુકશાનકારી માર્ગથી જરાય પાછો ન ફરે તો સાધનામાર્ગે દેવાળું નીકળતાં વાર ન લાગે. માટે રોજ આત્મનિરીક્ષણના દર્પણ દ્વારા તારી જાતને સતત ઢંઢોળજે કે -- ૧. હું કોણ છું ?
ક્યાંથી આવ્યો છું ? મારું સાચું સ્વરૂપ શું છે ? અહીં શું કરવા આવ્યો છું ? શું કરું છું ? મારું કર્તવ્ય શું ? જે કાર્ય કરવા આવ્યો તેમાં કયાં સુધી પહોંચ્યો ? શક્તિ હોવા છતાં શું કર્તવ્ય નથી કરતો ? શા માટે નથી કરતો ?
શું કરવા જનમ્યો છું ? ૧૧. શા કારણે જન્મ-મરણ કરું છું ? ૧૨. મારો આખો દહાડો શામાં ગયો ? ૧૩. મેં આજે આત્માનું શું હિત કર્યું ? ક્યા ગુણો મેળવ્યા ? *. चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अतिसेसे णाण-दंसणे समुपज्जिउकामे
समुप्पज्जेज्जा । तं जहा... पुब्बरतावरत्तकालसमयंसि धम्मजागरियं जागरितता भवति । (થાના સૂત્ર-૪/૨/૨૮૪) ». किं कयं किं वा सेसं किं करणिज्जं तवं न करेमि । पुवारत्तकाले जागरओ
ભાવપત્તેિત્તિ છે. 1. जो पुव्वरत्तावरत्तकाले, संपिक्खए अप्पगमप्पगेण । किं मे कडं किं च मे किच्चसेसं
किं सक्कणिज्जं न समायरामि ।। दशवैका.चू.२ गा.१२।। .. जो नवि दिणे दिणे संकलेइ के अज्ज अज्जिया मि गुणा ?
अगुणेसु अ न हु खलिओ, कह सो करिज्ज अप्पहियं ।। उपदेशमाला गा.-४८०।।
< j
2
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org