________________
કર્તા-ભોક્તા નથી’ - એવા અનુસન્માન સાથે આજ્ઞાનુસાર શુભમાં પ્રવર્તતા અને અશુભથી નિર્વતતા વચનયોગમાં જ્ઞાતા-દૃષ્ટાભાવ પકડાઈ રહેવો એ છે મોક્ષપુરુષાર્થ.
‘રાગાદિ મારું સ્વરૂપ નથી’- એવા સ્મરણ વિના ‘મારે રાગાદિ નથી કરવા’ એવો ભાવ તે ધર્મપુરુષાર્થ, તથા ‘મારા ચૈતન્યપટમાં કર્મવશ ઉત્પન્ન થતા રાગાદિ મારું સ્વરૂપ નથી. તેને અને મારે કાંઈ લેવા-દેવા નથી.’ એવા અસંગ સાક્ષીભાવમાં ઠરી ઉદયમાન રાગાદિનો ક્ષય કરવો તે છે મોક્ષયોજક યોગપુરુષાર્થ-મોક્ષપુરુષાર્થ.
પોતાના નિર્વિકલ્પ ચૈતન્યસ્વરૂપના ખ્યાલ વિના ‘મારે આડા-અવળા સંકલ્પ-વિક્લ્પ નથી કરવા' આ ભાવ ધર્મપુરુષાર્થરૂપ બને. ‘કર્મોદયથી કે જાગૃતિની કચાશ વગેરેથી ઉત્પન્ન થતા ગમે તેવા ઉત્કૃષ્ટ શુભ-અશુભ સંકલ્પ-વિકલ્પ પણ મારું સ્વરૂપ નથી જ. હું તો તેનો અસંગ સાક્ષીમાત્ર છું'- આ રીતે વિકલ્પદશાને નિર્મૂળ કરવાનો અંતરંગ પ્રયત્ન તે મોક્ષપુરુષાર્થ. સૂક્ષ્મ વિભાવપરિણામો, વિકલ્પો ઊભા થવા છતાં તેને વળગવાના બદલે અસંગ આત્માને પકડી રાખવો એ જ જ્ઞાનદશા છે. પૂર્વસંસ્કારવશ કર્મજન્ય રાગાદિ વિભાવ પરિણામોને અનુભવવા છતાં અને વિકલ્પોને વેઠવા છતાં વિભાવ દશાને – વિકલ્પદશાને નિજસ્વરૂપના અનુસંધાન દ્વારા ક્ષીણ કરવી, નિર્મૂળ કરવી એ જ તો છે દુર્લભ એવો મોક્ષપુરુષાર્થ.
અતીન્દ્રિય આત્મસ્વરૂપના બોધ વિના ‘મારે ઈન્દ્રિયને વિષયમાં પ્રવર્તાવવી નથી’ આવો કર્તૃત્વ ભાવ એ ધર્મપુરુષાર્થ. ૐકર્મના ધક્કાથી ઈન્દ્રિયપ્રવૃત્તિ ચાલતી હોય ત્યારે પણ મારે અને “પાંચ ઈન્દ્રિયને કોઈ સંબંધ નથી. ઈન્દ્રિય મારું સ્વરૂપ નથી. ઈન્દ્રિયને જ્યાં જવું હોય ત્યાં જાઓ.* મારે તો મારા ચૈતન્ય સ્વરૂપમાં ઠરવું છે. ઈન્દ્રિયને પ્રવર્તાવવાનો કે નિવર્તાવવાનો निःसङ्गतां पुरस्कृत्य यः साम्यमवलम्बते ।
परमानन्दजीवातौ योगेऽस्य क्रमते मतिः ।। (साम्यशतक - ८५ )
>. રાગ-દ્વેષપરિત્યાર્વિષયેલ્વેષુ વર્તનમ્ ।
औदासीन्यमिति प्राहुरमृताय रसाञ्जनम् ॥ ( साम्यशतक - ९ ) 4. योगशास्त्र
૨૦૨૨-૨૪-૨૫ |
संयतानि न चाक्षाणि नैवोच्छ्रड्खलितानि च ।
કૃતિ સવપ્રતિપવા, ત્વચેન્દ્રિયનય: ત:।। (વીતરાગ સ્તોત્ર ૪ાર)
. ને આસવા તે પરસવા । (આચારાંગ શ૪/૬)
૨૬૦
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org