________________
આત્મા છું. (શરીર, મન, વિકલ્પ- આ બધા આત્મા નથી.) હું જ કેવલ આત્મા છું.
હું જ માત્ર આત્મા જ છું.
શુદ્ધાત્મા એ જ કેવલ હું છું.
શુદ્ધાત્મા છું જ. (તદુપરાંત શુદ્ધ જ્ઞાન, અવ્યાબાધ
૨૦૨
હું જ આત્મા જ છું જ. કેવલ આત્મા એ જ હું છું. આત્મા એ હું જ છું. હું તો ફકત શુદ્ધાત્મા છું. હું શુદ્ધાત્મા જ છે.
શુદ્ધાત્મા હું પોતે જ.
આનંદ આદિ ગુણવાન પણ છું.)
શુદ્ધાત્મા હું જ છું. (શરીરાદિ નહિ) કેવલ આત્મા જ આત્મા. એકમેવ આત્મા. આત્મા જ.
Jain Education International
હું, એ જ આત્મા છું. (સામ્) હું તો એ જ આત્મા છું. એ જ આત્મા. એ જ હું.
શુદ્ધાત્મા મારું જ સ્વરૂપ. શુદ્ધાત્મા મારું સ્વરૂપ જ છે.
મારું સ્વરૂપ જ શુદ્ધાત્મા છે.
એ હું જ.
કેવલ એ જ.
મારું સ્વરૂપ શુદ્ધાત્મા જ છે.
માત્ર એ જ....હું જ. ૐ શાંતિઃ
अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रदृशा मुनिः ।
સ્વસંવેદ્યું પરં બ્રહ્માનુમવૈરધિતિ | (જ્ઞાનસાર ૨૬/૮, અધ્યાત્મોપનિષત્ રોર૬)
હું એ જ.
For Private & Personal Use Only
www.jainelibrary.org