________________
છે ? બ્રાન્તપણે તુચ્છ દેહ-ગેહથી નેહ કરવાના બદલે આનંદઘરમાંચૈતન્યભવનમાં જ તું વિશ્રાન્તિ કર. આત્મતૃપ્ત થા. હવે તારે કશું કરવાની જરૂર નથી. “આ કરું, તે કરું એવી*દુઃખદાયી ઘેલછા છોડી દે. સાક્ષીભાવનો આશ્રય લે તો મોક્ષ સુલભ છે, સરળ છે.”
તુર્થત્યાત્મન્થવ દે વર્નવૃત્તમમાં જ્ઞાની | (યોજશાસ્ત્ર ૨૨/૦) *. यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
आत्मन्येव च संतुष्टस्तस्य कार्यं न विद्यते ।। (अध्यात्मसार १५।८) *. कर्माण्यपि दुःखकृते निष्कर्मत्वं सुखाय विदितं तु ।
न तत: प्रयतेत कथं निष्कर्मत्वे सुलभमोक्षे ।। (योगशास्त्र १२/५०) >. આ વિષયની સ્પષ્ટતા માટે જુઓ પૃષ્ઠ – ૨૦૩ થી ૨૭૨
૧૮૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org