________________
હે આત્મન્ ! તું તારું આ અલૌકિક કર્તવ્ય સંભાળ. તું તારું આત્મહિત સંભાળ ને ! તારું મંગળ સંભાળ ને ! પૂર્ણ સ્વરૂપ સંભાળ. શુદ્ધ સ્વરૂપ સંભાળ. ધ્રુવ સ્વરૂપ સંભાળ. સિદ્ધ સ્વરૂપ સંભાળ. આત્મ સ્વરૂપ સંભાળ. તારું ઘર સંભાળ.
મૌલિક સ્વરૂપ સંભાળ ને ! મૂળભૂત આત્મસ્વરૂપ સંભાળ ને ! તારું ધ્રુવ શુદ્ધ પૂર્ણ સિદ્ધ આત્મસ્વરૂપ સંભાળ ને ! અનંત ગુણોથી પૂર્ણ તારું શુદ્ધ શાશ્વત આતમઘર સંભાળ ને ! જ્યાં તારે પહોંચવું છે તે આતમઘરનો જ કાયમ તું આશ્રય કર ને!
जत्थेव गन्तुमिच्छेज्जा तत्थ कुब्वेज्ज सायं । (ઉત્તરાધ્યયન ૬/૨૬)
Jain Education International
For Private & Personal Use Only
૧૮૫
www.jainelibrary.org