________________
માણવા લાયક વિષય છે. આત્મરમણતા તારી ક્રિયા છે. અનંત-અદ્વિતીયનિરુપાધિક આનંદનો એકરસ અખંડ અપરોક્ષ અનુભવ-ભોગવટો એ જ તારી આત્મરમણતાક્રિયાનું ફળ છે.
“તું તને વ્યવસ્થિત રીતે ઓળખી લે પછી કશું જ જાણવાનું બાકી રહેતું નથી. તું તને વાસ્તવિક રીતે ન ઓળખે તો બીજું બધું જાણેલું ન જાણ્યા બરાબર જ છે, બીજું જાણેલ વ્યર્થ છે. તારા માટે તું જ એકમાત્ર પારમાર્થિક શેય છે. તારા દ્વારા જ તું જોય છે. તારા માટે જ તને જાણવાનોમાણવાનો-અનુભવવાનો છે. તારામાં જ તને અનુભવવાનો છે. 'કર્મવશ પાંચેય ઈન્દ્રિયો, મન અને શરીર પોતાનું કામ કરે તો ભલે કરે. તેના કામમાં ફેરફાર કરવાનો પ્રયત્ન કર્યા વિના, તેના પ્રત્યે પૂર્ણતયા ઉદાસીન બની, બાહ્ય ચેષ્ટા અને માનસિક ચિંતાને છોડીને, પરદ્રવ્ય-પરભાવ-વિભાવનો પગપેસારો આંશિક રીતે પણ તારા અનુભવમાં ન આવે એ રીતે તારા જ શુદ્ધ દ્રવ્ય-ગુણનો અપરોક્ષ અનુભવ કરવામાં તું લીન-તલ્લીન રહેજે. આ જ તારું પરમ કર્તવ્ય છે. અને આ જ તારી કેવલ નિર્વિકલ્પ-જ્ઞાતાદૃષ્ટા-અસંગ સાક્ષીભાવની સાધના છે. અહીં તમામ આશ્રવ* પણ સંવર બની જશે. કારણ કે તારી દષ્ટિ ઉપાદેયપણે બહાર નહિ પણ અંદર છે. બસ આ રીતે વત્સ ! તું તને ઓળખી લે એટલે બધું જ ઓળખાઈ જશે, સમગ્ર વિશ્વ પરખાઈ જશે. A. જ્ઞાતે ત્મિનિ નો મૂળો, જ્ઞાતિવ્યવશિષ્યતે |
પ્રજ્ઞાતે પુનરિમન, જ્ઞાતિમન્નરર્થકમ્ || (ધ્યાત્મિસાર ૨૮૨) પ્રા. નસીર-3/ ». रूपं कान्तं पश्यन्नपि शृण्वन्नपि गिरं कलमनोज्ञाम् । जिघ्रन्नपि च सुगन्धीन्यपि भुजानो' रसान् स्वादून् । भावान् स्पृशन्नपि मृदूनवारयन्नपि च चेतसो वृत्तिम् । परिकलितौदासीन्यः प्रणष्टविषयभ्रमो नित्यम् ॥ बहिरन्तश्च समन्ताच्चिन्ता-चेष्टापरिच्युतो योगी । तन्मयभावं प्राप्तः कलयति भृशमुन्मनीभावम् ॥ (योगशास्त्र १२/२३-२४-२५) . સાક્ષીભાવની સાધના માટે જુઓ પૃ. ૨૦૩ *. यथाप्रकारा यावन्तः संसारावेशहेतवः । તાવન્તસ્તવિપર્યાના નિર્વાણલિખિતવઃ || (
સિનીયા દ્વારા ર૦/) છે. ને માસવા તે રિસા | (ગાથારા-શકાદ) * સત્તામાં નો કાતિ નો ઇ તો | (સૂત્રતા શરાર૦) ૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org