________________
વિશસ્થાનકમાં, નવપદજીમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: સમકિતના ૬૭ બોલમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. શત્રુંજય ગિરિરાજના કાંકરે કાંકરે પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. શાશ્વત જિનબિંબ અને ચૈત્યમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. દ્વાદશાંગીમાં, ૧૪ પૂર્વમાં, ૪૫ આગમમાં, સર્વ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: ઉત્સર્ગ અને અપવાદમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. વિષયવૈરાગ્યમાં અને ગુણવૈરાગ્યમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: આત્મજ્ઞાનગર્ભિત વૈરાગ્યમાં અને કષાયત્યાગમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. ક્ષપકશ્રેણી, ઉપશમશ્રેણી અને ગુણશ્રેણીમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. કર્મસ્થિતિ, કાયસ્થિતિ, ભવસ્થિતિ, લોકસ્થિતિ વગેરેના પ્રામાણિક સમીકરણમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. નિષ્પક્ષ કર્મસિદ્ધાંતમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: રાગ-દ્વેષનાશક સમત્વભાવનાના આદ્ય ઉદ્ગમસ્થાનસ્વરૂપ
સ્યાદ્વાદ સિદ્ધાન્તમાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ. તમામ સમકિતી દેવ-દેવીમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. જિનશાસન શરણં મમ...
શ્રી જિનશાસન... શરણું ... મમ.... - ૐ વિયજુરી | (૩૫દ્દેશદ્ર-૮૧૨)
૧૭૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org