________________
અરિહંતની પ્રકૃતિમાં, ધાતુમાં, સ્વભાવમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. અરિહંતના પ્રકૃષ્ટ પુણ્યવૈભવમાં અને ગુણવૈભવમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: તીર્થકરની દેશનામાં પ્રતિષ્ઠિત શ્રી જિનશાસન ! શરણં મમ: તીર્થકરના એકાંત-મૌન-ધ્યાન-ચિંતન-કાયોત્સર્ગમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. તીર્થકરની વીતરાગદશામાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. તીર્થકર ભગવંતોના પ્રત્યેક આત્મપ્રદેશમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: સિદ્ધ ભગવંતની અશરીરી-અરૂપી-અમૂર્ત-અચલ અવસ્થામાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. સિદ્ધ ભગવંતની નિર્લેપતા-નિર્વિકલ્પતા-નિષ્કર્મતા-નિર્દોષતામાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. ગણધર ભગવંતોના શ્વાસોચ્છવાસમાં પ્રતિષ્ઠિત
- શ્રી જિનશાસન ! શરણં મમ. યુગપ્રધાનો, પૂર્વધરો, આચાર્યોના હૃદયમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. યોગશિખરાઢ યોગીઓમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ. નિર્વિકારી મહાત્માઓની આંખમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: તપસ્વી, ત્યાગી, વૈરાગી, વૈયાવચ્ચી આત્માર્થી જીવોમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: સિદ્ધચક્ર યંત્રાધિરાજમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ: મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્રમાં પ્રતિષ્ઠિત
શ્રી જિનશાસન ! શરણં મમ.
૧૭૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org