________________
(૧) ‘હે આત્મન્ ! તારું સંભાળ.' (૨) ‘આત્મન્ ! તું તારું સંભાળ.' (૩) ‘આત્મન્ ! તારું સંભાળ ને !' (૪) ‘હે આત્મન્ ! તારું સંભાળ ને !' (૫) હે આત્મન્ ! તું તારું સંભાળ ને !' (૬) ‘હે આત્મન્ ! તું તારું ઘર સંભાળ ને !' (૭) ‘હે આત્મન્ ! તું તારું કર્તવ્ય સંભાળ ને !' (૮) ‘હે આત્મ! તું તારું સિદ્ધસ્વરૂપ સંભાળ ને !' ત્રીજા મંત્રમાં બીજાક્ષર આ રીતે જોડી શકાય.
(૧) ‘હૈ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! પ્રગટ થા.'
(૨) ‘હૈ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તું પ્રગટ થા, પ્રગટ થા,
પ્રગટ થા.”
(૩) ‘ઓ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવ આત્મા ! તું ઉઠ.'
(૪) ‘હૈ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તું જાગ્રત થા, જાગ્રતથા.’ (૫) ‘હે પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તું જાગ્રત થા ને !' (૬) ‘વીતરાગ-સર્વજ્ઞ ભગવંતે જાણેલો-જોયેલો-અનુભવેલો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા સોડહમ્'
(૭) ‘ૐ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્માઽહમ્' (૮) ‘હું તો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા છું.’
(૯) ‘પરમાત્માએ પ્રગટ કરેલો, પ્રકાશેલો અને પ્રરૂપેલો પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવ આત્મા એ જ હું.'
(૧૦) ‘હું તો કેવળ પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા જ છું.’ (૧૧) ‘માત્ર પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા એ જ મારું ખરું સ્વરૂપ છે.' (૧૨) ‘હે પૂર્ણાનંદમય શુદ્ધોપયોગરૂપ ધ્રુવાત્મા ! તારા શરણે આવ્યો છું.’
આ રીતે નબળા આલંબનથી અને વિકૃત વિચારમંડળથી મુક્ત બનેલા સ્વસ્થ અને તંદુરસ્ત મનની જાગ્રત દૃઢ એકાગ્રતા અને સ્થાયી બળવાન શુદ્ધિ પ્રગટાવવા માટે પોતાની ભૂમિકા અને પ્રયોજન મુજબ અલગ-અલગ બીજા પણ બીજાક્ષરો જોડીને મંત્રસ્મરણ કરી શકાય. ટુંકમાં, તારે માખણચોર
च्युतमसद्विषयव्यवसायतो, लगति यत्र मनोऽधिकसौष्ठवात् ।
प्रतिकृतिः पदमात्मवदेव वा तदवलम्बनमत्र शुभं मतम् ॥ ( अध्यात्मसार ११ / १७ )
Jain Education International
For Private & Personal Use Only
૧૬૭
www.jainelibrary.org