________________
૫૧. રતિ-અરતિ, સંકલ્પ-વિકલ્પ, સ્મૃતિ-કલ્પના, આશા-ચિંતા, અંતર્જલ્પ
મલિન અનુબંધ વગેરેને ભેદજ્ઞાનપરિણતિ દ્વારા મુડદાલ સ્થિતિમાં
મૂકવા. પર. 'તાદાસ્યભાવ-સ્વામિત્વભાવની ભ્રાન્તિ પ્રગટાવવા દ્વારા ભવભ્રમણ
કરાવનારા એવા દશ્ય જગતથી દૂર ખસીને દષ્ટિને દષ્ટામાં જ અભિન્નપણે સ્થિર રાખવાનો હૃદયથી પ્રયત્ન કરવો એ જ તાત્ત્વિક અંતરંગ
મોક્ષપુરૂષાર્થ છે. ૫૩. ઉપયોગને આત્માકારે સ્થિર રાખીને, કેવળ જ્ઞાતા-દષ્ટારૂપે પરિણમવું. ૫૪. *પારમાર્થિક દૃષ્ટિએ આત્મભિન્ન એવા આશ્રવ-સંવર-બંધ વગેરે
પરિણમનને જોવાનું છોડી શુદ્ધ ચૈતન્યસ્વરૂપ આત્મદ્રવ્યને જોવું, જાણવું,
વિચારવું, અનુભવવું. ૫૫. બહિર્મુખ વહેતી પરિણામધારાને-ચૈતન્યધારાને પ્રતિશ્રોતપણે ઊંડી
ધગશથી પોતાના ઉદ્ગમસ્થાન તરફ વાળવી એ અંતરંગ મોક્ષપુરુષાર્થ. પ૬. અસંગ સાક્ષીભાવે નિર્વિકલ્પ જ્ઞાતાધારાની ઉગ્રતા ધારણ કરીને તેમાં
સ્વતાદામ્ય અનુભવવું એ જ પારમાર્થિક પુરુષાર્થ. ૫૭. અપ્રમત્તરૂપે આત્મસ્વરૂપમાં સ્થિરતા કરવી, ટકાવવી, વધારવી. ૫૮. અખંડ આત્મસ્વરૂપમાં આત્મપ્રતીતિ-લક્ષ-અનુભૂતિના બળથી અતૂટ
અખૂટ રમણતા કરવી. ૫૯. દેહ આદિથી ભિન્નરૂપે આત્મા સર્વત્ર તમામ પ્રવૃત્તિ-નિવૃત્તિ-નિદ્રાકાળમાં
સહજત નજરાયા કરે એ અંતરંગ મોક્ષપુરુષાર્થ. ૬૦. વર્તમાન ક્ષણના વિભાવપર્યાયથી ડરવાના બદલે ઉલ્લસિત પરિણામે
તારી સ્વયંભૂ શુદ્ધચૈતન્યશક્તિને છાળવા કટિબદ્ધ બને એ
આત્મપુરુષાર્થ. ૬૧. સાચા દિલદાર ભક્ત બની ભગવાનથી અભિન્ન બની જવું એ જ
પારમાર્થિક અંતરંગ સત્ પુરૂષાર્થ છે. છે. દ્રવ્રુત્મિતા મુશ્કેિવેલ્સેિ મમમ: (ધ્યાત્મોપનિષત્ રો) *. માવ: સંવરવિષિ, નાત્મ વિજ્ઞાનનક્ષણ: .
यत्कर्मपुद्गलादानरोधावाश्रवसंवरौ ।। (अध्यात्मसार १८/१३१) A યહૂર્વ નાતતે, તત્ત પશ્યત્વેન્યા (અધ્યાત્મિસાર ૧૮૨૨૨) ૧૫૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org