________________
તેને ભોગવવાના બદલે “આ તો નકલી અને ક્ષણભંગુર સુખ છે. આ મારું સ્વરૂપ નથી. આ તો ઈન્દ્રયજગત અને મનોજગત છે. શુદ્ધ આત્મજગત નથી. હું તો તેનાથી જુદો છું આવી શ્રદ્ધાપૂર્ણ ભાવના રાખજે. ઈન્દ્રિયસુખ કે માનસિક શાતાને ઉપાદેયભાવે રુચિપૂર્વક ભોગવવા સ્વરૂપ- આરંભસમારંભમાં અટવાઈ જવાના બદલે અતીન્દ્રિય-મનાતીત પૂર્ણ શાશ્વત પરમાનંદ-જ્ઞાનાનંદ પકડવાની શાસ્ત્રાજ્ઞાને વફાદાર રહીને પ્રામાણિકપણે આંતર પરાક્રમ દાખવતો રહેજે.
'સાધનામાં અજવાળા દેખાય કે દેવ-દેવી દર્શન આપે ત્યારે તારું *જ્ઞાનામૃતમય સ્વરૂપ છોડી જડતાથી તેમાં ભળી જવાના બદલે “આ બધું નિરાધાર ઈન્દ્રિયજગત છે. ભ્રામક મનોજગત છે. ક્ષણભંગુર છે. આનાથી હું જુદો છું. હું તો કેવળ આને જાણનાર-જોનાર છે. આ મારું સ્વરૂપ નથી. હું તો નિરંજન-નિરાકાર-અદશ્ય-અમૂર્ત-અતીન્દ્રિય-મનાતીત છું. આ લાલ-પીળા અજવાળા કરતાં હું તો નિરાળો અને જુદો છું” આવા ભાવ અંતરમાં રાખીશ તો ત્યાં અટવાઈશ નહિ.
*રિદ્ધિ-સિદ્ધિ-લબ્ધિ-દિવ્યશક્તિ-યશકીર્તિ-પ્રસિદ્ધિની સ્પૃહાને તો રોગ જેવી; કાંટા જેવી, આગ જેવી, દાવાનળ જેવી, રાક્ષસી જેવી, ડાકણ જેવી, નાગણ જેવી જાણીને ફગાવી જ દેજે.
ઝળહળતો બળવાન પુણ્યોદય પણ તારી આંતરિક નિર્મળ યોગદશા લૂંટી ના લે તેની ખાસ તકેદારી રાખજે. ઘાસ જેવી અનુકૂળતાને કે બાહ્ય સિદ્ધિઓને વળગીશ તો ધાન્યતુલ્ય મુક્તિ નહિ મળે.
સાધનાદશાના ઉચ્ચ પર્યાયો પ્રગટ થાય તેમાં પણ તું ખોટી નહિ થતો. ઉપરના ગુણસ્થાનકોમાં પણ તારો કાયમી વસવાટ નથી. તારું મૂળભૂત સ્વરૂપ તો તમામ ગુણસ્થાનકોથી રહિત છે. માટે સાધનભૂત એવા સવિકલ્પ > શ્રદ્ધાવાનાન્નયા યુe:, શાસ્ત્રાતીનો ત્રશસ્ત્રવાન્ !
गतो दृष्टेषु निर्वेदमनिह्नतपराक्रमः ॥ (अध्यात्मसार १५।५२) A. રામાવીનમMાવો દિસત્ત ત્તિ ટેસિયં સમ | . દ્રિયથેગુ થાવત્તિ વ્યવસ્વ જ્ઞાનામૃત HSI | (જ્ઞાનસાર ૬) है. विपुलर्द्धिपुलाकचारणप्रबलाशीविषमुख्यलब्धयः ।
ન માય વિવેતસીમનુષપતા: પત્તાત્રવત્ | (અધ્યાત્મસાર-હોરરૂ) .. गुणस्थानानि यावन्ति, यावन्त्यश्चापि मार्गणाः । તન્યતરસંશશ્નો, નૈવાતિ: પરમાત્મનઃ | (મધ્યાભોપનિષદ્ - રર૮).
૧૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org