________________
`આ અવસ્થામાં સુખ-દુઃખ વિશે કોઈ ભેદભાવ સાધકને જણાતો નથી.
મન, વચન, કાયાની તમામ પ્રવૃત્તિ બંધ કરી, તેમાંથી સહજભાવે છૂટી આત્મામાં જ આત્મભાવે-ચૈતન્યસ્વભાવે આત્માની ચિરકાલીન રુચિપૂર્ણ મગ્નતા એટલે ધ્યાન૮.
ઉપયોગસ્વરૂપ ચીપિયા દ્વારા કેવળ શુદ્ધ આત્મસ્વરૂપને ગ્રહણ કરતી, શુદ્ધ ચૈતન્યમાં જ સ્વરસતઃ સહજતઃ વિશ્રાન્ત થતી એકાગ્ર ચિત્તવૃત્તિ ધારા એટલે ધ્યાન૧૯.
એકમાત્ર શુદ્ધ પૂર્ણ ધ્રુવ સિદ્ધ આત્મસ્વરૂપાત્મક સાધ્ય પ્રત્યે આંતરિક સમજણથી સાધકીય ચિત્તવૃત્તિપ્રવાહ સતત આગળ ને આગળ ચારેબાજુથી રુચિપૂર્વક સરકતો અખંડ ધારાએ સાધ્યાકારે - આત્માકારે અપ્રમત્તપણે ટકી રહે તેવી કર્મવિનાશિની અંતર્મુખી સહજ શુદ્ધ એકાગ્રતા એટલે ધ્યાન
આ રીતે તાત્ત્વિક-સાત્ત્વિક-આધ્યાત્મિક ધ્યાનનું મૌલિક સ્વરૂપ ઓળખી, યથાવસ્થિત આત્મસ્વરૂપને સમજી, પર્યાયદૃષ્ટિએ વિભિન્નરૂપે જણાતા બધા આત્માને શુદ્ધ દ્રવ્યદૃષ્ટિએ સિદ્ધસ્વરૂપે* જોઈ, કર્મકૃત વિષમતા પ્રત્યે ઉદાસીન બની, સર્વ જીવોને આત્મદૃષ્ટિથી - આત્મસમદષ્ટિથી જ દેખી, પૂર્ણદષ્ટિથી નીરખી, મનમાં જડરાગ-જીવદ્વેષ વગેરે કોલાહલ શાંત કરી, ચિત્તવૃત્તિને ધ્યેયમાં સ્થિર કરીને જે સમત્વમય ધ્યાન થાય તે મોક્ષપ્રાપક શ્રેષ્ઠ ધ્યાન૧. બાકી ધ્યાનનો કેવળ ડોળ અને આડંબર એમ અંત૨માં સમજી રાખવું.
ધ્યાન વખતે ‘વ્યવહારથી મરી જ ગયો છું' એમ સમજી “માખીवीयरागभावपडिवन्ने वि य णं जीवे समसुहदुक्खे भव || ( उत्तराध्ययन २९ / ३८ ) *. નાનીવેજુ નો મતિ, વૈવિધ્ય વર્મનિમિતમ્।
થવા શુલ્કનયસ્થિત્યા, તેવા સામ્યમનાહતમ્ ।। (અધ્યાત્મસાર-૧|૮)
*. समतां सर्वभूतेषु यः करोति सुमानसः ।
ममत्वभावनिर्मुक्तो यात्यसौ पदमव्ययम् ।। ( कुलभद्रसूरिकृत सारसमुच्चय- २१४)
जातरूपं यथा जात्यं, बहुरूपमपि स्थितम् ।
સર્વત્રાપિ તવેવૈ, પરમાત્મા તથા પ્રભુ: || (યોગસાર-૨૦૧૮)
अनिच्छन् कर्मवैषम्यं, ब्रह्मांशेन समं जगत् ।
आत्माभेदेन यः पश्येदसौ मोक्षं गमी शमी ॥ (જ્ઞાનસાર ૬ાર)
सच्चिदानन्दपूर्णेन पूर्णं जगदवेक्ष्यते । (ज्ञानसार १ / १ )
2. ચેન્ના સર્વાં વિક્ષોત્તિયં ણસે સમિયસિ” । (આવારાંગ શ૬ારા૮૬)
✡.
૧૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org