________________
અલગ તારવી લે. સંવેદનાત્મક-પરિણતિસ્વરૂપ ભેદવિજ્ઞાનના પ્રભાવે તું સતત તેનાથી દૂર-સુદૂર જા. ધ્યાનસાધના અને જ્ઞાત-દષ્ટા-સાક્ષીભાવના આલંબનથી તું તારા મૂળસ્વરૂપની નજીક જા. તો તારી દષ્ટિને રાગાદિ કુંઠિત નહિ કરી શકે. પછી સઘળી સમસ્યાઓના સમાધાન અને ઉકેલ મળી જશે-એમ નહિ, તમામ સમસ્યાઓ આપમેળે હલ થઈ જશે. આ હકીકતને લક્ષમાં રાખીને વત્સ ! ચાલ્યો જા જીવંત ભેદજ્ઞાનની સાધનાના પાવન પંથે. તેના માધ્યમથી ઝડપથી મોક્ષે પહોંચી જઈશ. ભેદજ્ઞાનસ્વરૂપ -વિવેકજ્ઞાનની પરિણતિ એ જ મોક્ષ છે એમ સમજજે.
A. વિવે
મોવડ્યો | (વારા ચૂ-શol?)
. ૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org