________________
પ. → ધનમાં ઇચ્છાની વિષયતા છે. ... A ઘનનિષ્ઠવિષયતાનિરૂપિકા ઇચ્છા B ઇચ્છાનિરૂપિતવિષયતાવદ્ ધનમ્ ૬. → સંસ્કાર ધર્મનો વિષયી છે.
૮૬
A સંસ્કારનિષ્ઠવિયિતા નિરૂપક ધર્મ B ધર્મનરૂપિતવિષયતાવાન્ સંસ્કારઃ
૭. → મુનિ તપનો સ્વામી છે.
. A મુનિનિષ્ઠસ્વામિત્વનિરૂપકં તપઃ
B તપોનિરૂપિતસ્વામિત્વવાન્ મુનિઃ
C તપોનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપર્ક સ્વામિત્વ (સ્વામિત્વ એક
સમ્બન્ધ છે.)
D સ્વામિત્વનિરૂપિત પ્રતિયોગિતામત્ તપઃ
E મુનિનિષ્ઠઅનુયોગિતાનિરૂપર્ક સ્વામિત્વમ્ Fસ્વામિત્વનિરૂપિતાનુયોગિતામાન્ મુનિઃ
૮. → પુસ્તક ન્યાયનું પ્રતિપાદક છે. અર્થાત્ પુસ્તકમાં ન્યાયની પ્રતિપાદકતા છે.
A પુસ્તકનિષ્ઠપ્રતિપાદકતાનિરૂપકઃ ન્યાયઃ B ન્યાયનિરૂપિતપ્રતિપાદકતાવત્ પુસ્તકમ્
૯. → શબ્દ અર્થનો વાચક છે.
A શબ્દનિષ્ઠવાચકતાનિરૂપકઃ અર્થઃ B અર્થનિરૂપિતવાચકતાવાનું શબ્દઃ
૧૦. --> અર્થ શબ્દનો વાચ્ય છે.
. A અર્થનિષ્ઠવાચ્યતાનિરૂપકઃ શબ્દઃ B શબ્દનિરૂપિતવાચ્યતાવાન્ અર્થઃ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org