________________
ન્યાયની પરિભાષામાં રચાયેલા આ વાક્યો કોઈ એક વાસ્તવિક સુનિશ્ચિતસ્થિતિના સૂચવનારા છે. દા.ત. જે વાક્યથી જલનિષ્ઠપ્રતિયોગિતાનિરૂપક ઘટનિષ્ઠાનુયોગિતાનિરૂપક અભાવનો નિર્દેશ થયો હોય તો સુનિશ્ચિતસ્થિતિ કઈ હોય? જવાબ – ઘટમાં જલનો અભાવ છે.
જલમાં ઘટનો અભાવ છે ” આ વાકય કઈ સુનિશ્ચિત દશા જણાવે છે? ઘટનિષ્ઠપ્રતિયોગિતા - જલનિષ્ઠાનુયોગિતા નિરૂપક અભાવ આધારને સપ્તમી વિભક્તિ લાગે | પ્રતિયોગીને છઠ્ઠી વિભક્તિ લાગે. સપ્રતિયોગી = પ્રતિયોગિમાનું. જેમ ઘટતું જ્ઞાન–અહીં
(પ્રતિયોગિવાળો) Lપ્રવિષય, વિષયી વિષયવાળુ જેમ જ્ઞાનમાં વિષયિતા હતી તેમ અભાવમાં પ્રતિયોગિમત્તા જાણવી.
જલનો અભાવ - અભાવમાં પ્રતિયોગિમત્તા કોના પ્રતાપે ? જલના પ્રતાપે. અભાવનિષ્ઠપ્રતિયોગિમત્તાનિરૂપક જલમ્
***** ૧. રામના પ્રતાપે દશરથમાં પિતૃત્વ છે.
:: A દશરથનિષ્ઠપિતૃત્વનિરૂપક રામ અથવા B રામનિરૂપિત (દશરથનિષ્ઠ) પિતૃત્વવાનું દશરથ: ૨. દશરથના પ્રતાપે રામમાં પુત્રત્વ છે. . A રામનિષ્ઠ પુત્રત્વ નિરૂપક દશરથ
B દશરથનિરૂપિતપુત્રત્વવાનું રામ ૩. ભૂતલમાં ઘટી આધારતા છે.
A ભૂતલનિષ્ઠાધારતાનિરૂપકઃ ઘટ: B ઘટનિરૂપિતઆધારતાવત્ ભૂતલ ૪. ઘટમાં ભૂતલની આધેયતા છે. 1. A ઘટનિષ્ઠાધેયતાનિરૂપક ભૂતલમ્
|B ભૂતલનિરૂપિતાધેયતાવાનું ઘટ:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org