________________
ધૂમ અગ્નિને છોડીને ન રહે (ધૂમ અગ્નિથી દબાયેલો છે.) ધૂમ અગ્નિવડે વ્યપાઈને રહે તેથી ધૂમ તે વ્યાપ્ય જેને (અગ્નિને) છોડીને ન રહે તે (અગ્નિ) વ્યાપક A છોડીને જે (ધૂમ) ન રહે તે (ધૂમ) વ્યાપ્ય B વ્યાપકનો વ્યાપ્ય સાથેનો સમ્બધ = વ્યાપ્તિ ૧. જેને છોડીને જે ન રહે' આ વાક્યના બે ટુકડા પાડી દો - ૧. a જેને છોડીને ન રહે તે વ્યાપક ૧. b છોડીને જે ન રહે તે વ્યાપ્ય અગ્નિને છોડીને ધૂમ ન રહે' આના બે ટુકડા જુઓ - a અગ્નિને છોડીને - ન રહે > . અગ્નિ વ્યાપક 5 અગ્નિને છોડીને ધૂમ ન રહે – ધૂમ વ્યાપ્ય કોને છોડીને ન રહે? અગ્નિને . અગ્નિ - વ્યાપક છોડીને કોણ ન રહે? ધૂમ .... ધૂમ - વ્યાપ્ય.
વ્યાપ્તિ એટલે નિયમ જ્યાં ધૂમાડો હોય ત્યાં અગ્નિ હોય જ. જ્યાં પર્ણકમ્પન હોય ત્યાં પવન હોય જ. જ્યાં અગ્નિ સળગતો હોય ત્યાં વાયુ (પ્રાણવાયુ - Oxygen) હોય જ. નિયમ–જ્યાંજ્યાં વ્યાપ્ય(ધૂમ) હોય ત્યાં ત્યાં વ્યાપક(અગ્નિ) હોય જ. કારણકે વ્યાપ્ય (ધૂમ) પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહે. પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહે' આવું કોણ ? ધૂમ (વ્યાપ્યો.
પોતાના વ્યાપક (અગ્નિ) વિના ન રહેવા પણું શેમાં? ધૂમમાં (વ્યાપ્યમાં)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org