________________
પ્રત્યક્ષપ્રમાણ
કેવળજ્ઞાન-શ્રેષ્ઠતમ પ્રત્યક્ષ - અબ્રાન્ત પ્રત્યક્ષ મન:પર્યવજ્ઞાન-શ્રેષ્ઠતર પ્રત્યક્ષ પ્રમાણ - અબ્રાના પ્રત્યક્ષ
અવધિજ્ઞાન-શ્રેષ્ઠ પ્રત્યક્ષ પ્રમાણ | વિર્ભાગજ્ઞાન – મિથ્યા પ્રત્યક્ષ પ્રત્યક્ષ – બાહ્યઇન્દ્રિય કે મન વિના સાક્ષાત્ અક્ષ એટલે આત્માને, પ્રતિ એટલે આશ્રયીને જે જ્ઞાન થાય તે, અક્ષ પ્રતિગત = પ્રત્યક્ષમ્, આ વ્યાખ્યા મુજબ અવધિ - મન:પર્યવ - કેવળજ્ઞાન આ ત્રણ પારમાર્થિક પ્રત્યક્ષ છે.
પ્રત્યક્ષ = સાક્ષાત્કાર સાંવ્યવહારિક પ્રત્યક્ષ – ઇન્દ્રિય અને મનથી જે સાક્ષાત્કાર થાય તે. अक्षं ( = इन्द्रियं) प्रतिगतं = प्रत्यक्षम्
ઇન્દ્રિય કે મનના આધારે થનારું જ્ઞાન તે સાંવ્યાવહારિક પ્રત્યક્ષ. સ્વપ્ર વગેરેમાં થતો સાક્ષાત્કાર એ મન:પ્રત્યક્ષ.
જૈન વગેરે મતે પાંચ ઇન્દ્રિય અને છઠું મન (અભ્યત્તર ઇન્દ્રિય અતઃકરણ) સાંખ્યમતે પાંચ જ્ઞાનેન્દ્રિય + પાંચ કર્મેન્દ્રિય + મન = ૧૧ ઇન્દ્રિય
* શાબ્દપ્રમાણનો સમાવેશ પ્રાયઃ શ્રુતજ્ઞાનમાં * મન અને ઇન્દ્રિય પ્રત્યક્ષનો સમાવેશ – પ્રાયઃ મતિજ્ઞાનમાં
* અનુમાન - ઉપમાન - તર્ક - સ્મૃતિ - વ્યાપ્તિનો સમાવેશ મતિજ્ઞાનમાં.
પ્રત્યક્ષ = સ્પષ્ટ અનુભવ પરોક્ષ = અસ્પષ્ટ અનુભવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org