________________
૯૨
સમજાય ખરાં, પણ (૧) કાળે-કાળે માતૃભાષા ફરતાં સૂત્રો ફેરવવા પડે, (૨) એમાં અધિક સારી રચના વાળા સૂત્ર બન્યું એકસૂત્રતા નહિ રહે. (૩) ગણધર કૃત સૂત્ર જેવું બહુમાન ન રહે. (૪) કોઇ તીર્થયાત્રા-ઉપધાનાદિ પ્રસંગે એકત્રિત થયેલ ભિન્ન માતૃભાષાવાળામાં પ્રતિક્રમણ ક્રિયાની એકતા ન ૨હે. ત્યારે ગણધર કૃત સૂત્રમાં આ કોઇ આપત્તિ નહિ ને શાસન ચિરકાળ વ્યવસ્થિત ચાલે.
૯૩ ?
પ્રતિક્રમણનાં સૂત્રો પ્રાકૃત-માગધી ભાષા કરતાં માતૃભાષામાં હોય તો ઝટ સમજાય ને ?
૯૪
પ્રતિક્રમણમાં રસ નથી આવતો તો રસ વિનાની ક્રિયા તો મજૂરી જ થાય ને ?
૨સ ને વસ્તુ પર આધારિત નથી પણ તેવી સમજ અને વિવેકવાળા દિલ પર આધારિત છે. દા.ત. જમણમાં પહેલાં મિઠાઇ પર રસ
હોય છે. ભાત પર નિહ : પણ મિઠાઇ ખાઇ લીધા પછી દિલ ફર્યું, હવે મિઠાઇ પર નહિ ને ભાત ૫૨ ૨સ હોય છે. આમાં ય જેણે સમજી રાખ્યું છે કે માલથી શક્તિ મળે, ભાતના કૂચાથી નહિ એને વળી ભાત પીરસવા ટાણે ય મિઠાઇમાં ૨સ છે. આમ વસ્તુમાં ૨સ નિશ્ચિત નથી. પણ રસ સમજવાળા દિલમાં છે. જો પ્રતિક્રમણની ઉપયોગિતા અને મહાલાભની સમજ થઇ જાય અને એની આગળ ટહેલ-ટપ્પાદિ અસાર હોવાનો વિવેક આવી જાય તો પ્રતિક્રમણમાં ભારે રસ ઉભો થઇ જશે. બાકી રસ વિના પણ ગાડીમાં બેઠેલા સ્ટેશને પહોંચે છે. એમ અહીં રસ વિના પણ પ્રતિક્રમણ-ક્રિયા કરનારને એટલો સમય પાપથી બચવાનું મળે તથા સારા ક્રિયાના સંસ્કાર પડે છે, એ એને આગળ પણ ઉપયોગી થાય છે.
આમ તો પચ્ચક્ખાણ એ છેલ્લું આવશ્યક છે તો સાંજના પ્રતિક્રમણમાં વ્હેલું કેમ ?
Jain Education International
૧૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org