SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ શ્o. નિ:શીત-વ્રતત્વ ચ સર્વેષામ્ । २०. सरागसंयम-संयमाऽसंयमाऽकामनिर्जराबालतपांसि दैवस्य । २१. योग- वक्रता विसंवादनं चाऽशुभस्य नाम्नः । ૨૨. વિપરીત શુભસ્ય । ૧૯. નિઃશીલતા અને અવિરતિ એ ઉપર કહેલ ત્રણે છે.(શીલ=ઉત્તરગુણ, આયુષ્યના આસવ વિરતિ=અણુવ્રત-મહાવ્રત.) પરાધીનપણે ૨૦. સરાગસંયમ, દેશવિરતિ, (અનિચ્છાએ) અશુભ પ્રવૃત્તિનો અને આહારાદિનો નિરોધ, અજ્ઞાન તપ-કષ્ટ એ દેવાયુના આસ્રવ છે. ૨૧-૨૨. મનવચનકાયાની પ્રપંચી પ્રવૃત્તિ અને વિસંવાદન (સાચાને ખોટું ઠરાવવાનો, મતિ-વિપર્યાસ કરવાનો યત્ન વગેરે) એ અશુભ નામ કર્મના આસવછે. આથી ઉલટા, યોગની સરલતા સંવાદન-એ શુભ નામના આસ્રવ છે. આદ * so * તત્ત્વાર્થ-ઉષા Jain Education International Private & Personal Use Onlwww.jamnelibrary.org
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy