________________
१५. कषायोदयात्तीव्रात्मपरिणामश्चारित्र मोहस्य | १६. बह्वारम्भ- परिग्रहत्वं च नारकस्यायुषः । १७. माया तैर्यग्योनस्य ।
१८. अल्पारम्भ - परिग्रहत्वं स्वभाव - मार्दवार्जवं च मानुषस्य ।
૧૫. કષાયોના ઉદયથી જન્મતો આત્માનો તીવ્ર રૌદ્ર પરિણામ એ ચારિત્ર મોહનો આસવ છે.
૧૬. બહુ જીવનાશના કારણભૂત કૃષિ વગેરેની માનસિક-વાચિક-કાયિક-પ્રવૃત્તિ સ્વરૂપ બહુ આરંભ, અને દેહધનાદિ ઉપર ગાઢ મૂર્છાત્મક બહુ પરિગ્રહ (તથા માંસાહાર અને પંચેન્દ્રિય વધ) એ નરકના આયુષ્યના આસ્રવ છે.
૧૭. (મુખ્યતાએ) માયા=પ્રપંચ એ તિર્યંચ-આયુનો આસવ છે.
૧૮. અલ્પઆરંભ, અલ્પપરિગ્રહ, સ્વાભાવિક (નિઃસ્વાર્થ) નમ્રતા અને સરલતા એ મનુષ્યના આયુના આસવ છે.
અદ
*
*
તત્ત્વાર્થ-ઉષા|
Jain Education International Private & Personal Use Onlywww.jane library.org