SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ १३. भूतव्रत्यनुकम्पा दानं सराग-संयमादियोगः क्षान्तिः शौचमिति सद्वेद्यस्य । १४. केवलि श्रुत-संघ-धर्म देवाऽवर्णवादो दर्शन मोहस्य । ૧૩. સર્વ જીવો પર દયા, વ્રતધારી શ્રાવક-સાધુ પર ભક્તિભાવ, દાન, સરાગસંયમ (વીતરાગતા પૂર્વેનું) શ્રાવકના વ્રત, પરાધીનપણે કરાતો ઉપભોગનો નિરોધ, પંચાગ્નિ-તપઆદિ કષ્ટદ્યોગ, ક્ષમા (ક્રોધને જન્મવા ન દેવો અને જન્મેલા ક્રોધને નિષ્ફલ કરવો), શૌચ (તષ્ણારૂપી મલનો નાશ) વગેરે શાતા વેદનીયના આસ્રવ છે. (વગેરેથી ધર્મપ્રેમ, તપ, સામાયિક, જિનપૂજા, વૈયાવચ્ચ આદિ.) ૧૪. કેવલજ્ઞાની, સર્વજ્ઞના શાસ્ત્રો સાધુ-સાધ્વી, શ્રાવક શ્રાવિકા સંઘ, સાધુ-ધર્મ કે શ્રાવક-ધર્મ અને ચાર નિકાયના દેવોની નિંદા-એ દર્શન મોહનીય (મિથ્યા કમ) નો આસ્રવ છે. અ,ક Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org - ૫ તત્વાર્થ-ઉષા)
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy