SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ૧. આનું સંમ્બ-સમારમ્માડમ-યોગ-ત-રિતાઽनुमत - कषाय- विशेषैस्त्रिस्त्रिस्त्रिश्चतुश्चैकशः । ૨૦. નિર્વર્તન-નિક્ષેપ-સંયોગ-નિસર્ગા દ્વિ-ચતુદ્ધિત્રિ-મેલ: પરમ્ । ૯. તેમાં પહેલું (અંતરંગ) જીવ-અધિકરણ ૧૦૮ પ્રકારે સંરંભ સમારંભ અને આરંભ અને ત્રણ પ્રત્યેક મનથી, વચનથી અને કાયાથી એમ નવ-દરેક સ્વયં કર્યું, બીજા પાસે કરાવ્યું અને કોઈ કરે એમાં સંમતિ પ્રશંસા ધરી એમ ૨૭-દરેક ક્રોધવશે, માનવશે, માયાવશે, કે લોભવશે, એમ ૧૦૮ (સંરંભ=હિંસાદિનો સંકલ્પ. સમારંભ=હિંસાદિના સાધનનો ઉપયોગ જેથી પરને પીડા થાય. આરંભ=હિંસાદિક્રિયા, જેનાથી પ્રાણીનો વધ નીપજે.) ૧૦. બીજું (બાહ્ય) અજીવ અધિકરણ:- અજીવની બે પ્રકારે નિર્વર્તના, ચાર પ્રકારે નિક્ષેપ, બે ભેદે સંયોગ અને ત્રણભેદે નિસર્ગ સ્વરૂપ છે. (નિર્વર્તનાઃ-૧ મૂલ અotionIntomatical* દુર * use વાર્થ-ઉપા
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy