SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ५. सकषायाऽकषायोः साम्परायिकेर्यापथयोः । ૬. અવ્રત-ષાયેન્દ્રિય-ક્રિયા:પંચ-તુ:-પંચपंचविंशतिसंख्या: पूर्वस्य भेदाः । ૫. કષાયયુક્ત આત્માના યોગ એ સાંપરાયિક બંધનો આસ્રવ છે, અને વીતરાગ બનેલાનો યોગ ઇર્યાપથ બંધનો આસવ છે. (સંપરાય–ચાર ગતિ રૂપ સંસાર, સંસાર, સંસા૨પરિભ્રમણના હેતુભૂત કર્મ તે સાંપરાયિક કર્મ; એની સ્થિતિ લાંબી હોય. જ્યારે ઇર્યાપથ કર્મ વીતરાગ જે સમયે બાંધે એના બીજા જ સમયે ભોગવે અને ત્રીજા સમયે તો આત્માપરથી છૂટી જાય. ઇર્યા=આગમાનુસારી ગતિ કે સ્થિતિ; એ માર્ગે આવતું કર્મ તે ઇર્યાપથ કર્મ.) ૬. પાંચ ઇન્દ્રિય, ચાર કષાય, પાંચ અવ્રત (અવિરતિ), અને પચીસ ક્રિયા એ પહેલા સાંપરાયિક બંધના આસવના પ્રકાર છે. a:cation.International s*te Fers use on dાર્થ-ઉષા
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy