________________
અધ્યાય-ક.
યો: !
૨. શાય-વા-મન - ૨. સ આશ્રવ: | ૩. રામ: પુણ્ય ! ૪. શુમ: પાપ |
(જીવ અને અજીવ તત્ત્વ કહી આવ્યા પછી આગ્નવ તત્ત્વ કહે છે.)
૧-૨. શરીર, વચન અને મનની પ્રવૃત્તિને યોગ કહે છે; તે ત્રણ પ્રકારનો યોગ આસવ છે.
૩. અહિંસા, સત્ય આદિ શુભ યોગ એ શતાવેદનીય કર્મ આદિ પુણ્ય-બંધ માટેનો આસ્રવ છે.
૪. હિંસા આદિ અશુભયોગ અશાતાવેદનીય કર્મ આદિ પાપ કર્મનો આસ્રવ છે.
અ ૬
૫૯ તત્ત્વાર્થ-ઉષા! Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org