________________
४३. रूपिष्वादिमान् । ૪૪. યોગોથો નીપુ !
૪૩. રૂપી-મૂર્ત દ્રવ્યોને વિષે ભિન્ન ભિન્ન સ્પશદિ પરિણામ એ પ્રારંભવાળા (અર્થાતુ નવા શરૂ થતા) હોય છે. પણ સ્પર્ધાદિ કોઈ પરિણામ અનાદિનો નથી હોતો.
૪૪. જીવોને વિષે મન વચન કાયાની પ્રવૃત્તિરૂપ યોગ, અને જ્ઞાન-દર્શન રૂપ ઉપયોગ એ સાદિ પરિણામ છે.
Jaitz Sanication International p
a
e n
enadnarasal