________________
३६. बन्धे समाधिकौ पारिणामिकौ ।
રૂ૭.
-પર્યાયવત્ દ્રવ્યમ્ |
૩૬. બંધ થાય ત્યાં સમાન અંશનો કે અધિક અંશનો ગુણ બીજાને પોતાના જેવો કરે છે. (સમાન અંશ સ્થલે વિજાતીયનો જ બંધ હોય છે. એથી સ્નિગ્ધ પુદ્ગલ પોતાની સ્નિગ્ધતાવડે પોતાની સાથે બંધાતા બીજા રૂક્ષ પુદ્ગલને આત્મસાત્ કરે, એટલે કે સ્નિગ્ધ જેવો કરે, અથવા કદાચિત્ રૂક્ષ પુદ્ગલ બીજા સ્નિગ્ધને આત્મસાત્ કરે અધિક અંશ સ્થલે સજાતીયના બંધમાં અધિક અંશવાળો જૂન અંશ વાળાને પોતાના સમાન અધિક અંશવાળો કરે. જેમ વિલેપનમાં ભળેલી કસ્તૂરી વિલેપનના ગુણનો અંશ વધારી દે તેમ.)
૩૭. (પરિણામ-પરિણામિભાવે) ગુણ અને પર્યાય ધારણ કરનારને દ્રવ્ય કહેવાય. અપાય - ૫૬ * તસ્વાર્થ-ઉષા
ચો. Jaitadhiraation International P
તા : ate & Tersonal use onwetten