________________
રૂ૨. નિધ-રુક્ષાત્ બન્ય: I રૂહૈ, ન નધન્ય-શુળાનામ્ | ૨૪. શુળ-સાથે સવૃશાનામ્ । ३५. द्व्यधिकादिगुणानां तु ।
૩૨. સ્નિગ્ધ કે લુખ્ખા અણુ અથવા સ્કંધનો ભેગા મળવાથી એકાકાર સંબંધ થાય છે. એથી બેનો એક સ્કંધ બને છે.
૩૩. પરંતુ એકઅંશ-સ્નિગ્ધ ગુણવાળા અને એકઅંશ રૂક્ષ ગુણવાળાનો બંધ નથી થતો.
૩૪. ગુણની સમાનતા (સજાતીયતા) હોય ત્યાં એટલે કે સ્નિગ્ધ-સ્નિગ્ધમાં અને રૂક્ષ-રૂક્ષમાં સરખા અંશના ગુણવાળાનો બંધ નથી થતો (અર્થાત્ સરખા અંશના વિજાતીય ગુણવાળાનો બંધ થાય).
૩૫. સજાતીય ગુણવાળામાંય બે કે વધુ અધિક અંશના ગુણવાળા સાથે બંધ થાય.
અપ
* ૫૫ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org