________________
કરાતો એક અને અનર્પિત એટલે મુખ્યતાએ વ્યવહાર ન કરાતો બીજો આવા બંને ધર્મ એકજ વસ્તુમાં પ્રસિદ્ધ છે માટે એકજ વસ્તુમાં ઉત્પાદ-વ્યયની સાથે નિત્યતાનો વિરોધ નથી અને લોકવ્યવહાર પણ ઘટી શકે છે. વસ્તુનો જે રીતે વ્યવહાર જે કાળે કરાતો હોય તેટલો જ ધર્મ તે કાળે એનામાં માની બીજા સતુ ધર્મોનો નિષેધ ન કરાય, કેમકે, કાલાન્તરે એજ વસ્તુનો બીજી રીતે બીજા ધર્મરૂપે પણ વ્યવહાર થાય છે. (૩) અર્પિત એટલે સાક્ષાત્ શબ્દથી કહેવાતું વડું એક સ્વરૂપ એ, અનર્પિત એટલે એજ વસ્તુમાં સમજી શકાતા એવા, વિરુદ્ધ જેવા પણ દેખાતા બીજા સ્વરૂપથી (ધર્મથી) જ સિદ્ધ છે. માટે..
અર્પિત-અનર્પિતના બીજા પણ અર્થો જેવાં કે (૪) સકલાદેશ (પ્રમાણ) વિકલાદેશ (નય) (૫) સ્વપર્યાયપરપર્યાય. (૬) અર્થપર્યાય-વ્યંજનપર્યાય (૭) અનાદિસાદિ (૮) યુગપત્ (એક સાથે વિદ્યમાન) ક્રમિક, વગેરેથી ઘટાવવું.
જ પ૪ %. તન્હાઈ-પા Edication Internationatate de persoane. Onlywinnbring