________________
. અધ્યેય-ભાગ વિષુ નીવાનામ્ । ૨૬. પ્રવેશ-સંહાર-વિસŕમ્યાં પ્રતીપવત્ । १७. गति - स्थित्युपग्रहो धर्माऽधर्मयोरुपकारः ।
૧૮. પ્રાયાવહિઃ |
૧૫. જીવોનો લોકાકાશના અસંખ્યાતમા ભાગોમાં વાસ છે. સૂત્રમાં ‘ભાગાદિ' શબ્દમાંના આદિ શબ્દથી આખા લોકાકાશમાં કેવલી-સમુદ્દાત વખતે વ્યાપે એ સમજવું.
૧૬. દીવાના પ્રકાશની જેમ જીવના પ્રદેશોનો સંકોચ અને વિકાસ થવાથી જીવનો ભિન્ન ભિન્ન અવગાહ (આકાશ-ભાગને વ્યાપવાનું) થાય છે.
૧૭. ધર્માસ્તિકાયનો ગુણ જીવ-પુદ્ગલને ગમનમાં સહાય કરવાનો અને અધર્માસ્તિકાયનો ગુણ સ્થિરતામાં સહાય કરવાનો છે. (જેમ માછલીની ગતિમાં પાણી અને મુસાફરની સ્થિરતામાં વૃક્ષ સહાયક છે તેમ.) ૧૮. આકાશનો ગુણ (બીજા દ્રવ્યને) અવકાશ આપવાનો છે.
અપ
*૪૯ *
તત્ત્વાર્થ-ઉષા
Jan Educatron internatore Private & Personal use only www.janellerary org