________________
१०. संख्येयाऽसंख्येयाश्च पुद्गलानाम् । ૨. નાડો ૨. નોશેડવા ! રૂ. ધડથર્મયો ને ! ૨૪. પર્વ-પ્રવેશ માર્ચઃ પુલ્લાનામ્ |
૧૦. પુદ્ગલ-સ્કંધોને સંખ્યાત, અસંખ્યાત કે અનંત પ્રદેશ હોય છે.
૧૧. પરમાણુ પુદ્ગલને (દ્રવ્ય) પ્રદેશો નથી.
૧૨. ધર્માસ્તિકાય આદિ દ્રવ્યોનો લોકાકાશમાં જ વાસ છે (પણ તે વ્યવહારનયે. નિશ્ચયનયે તો દ્રવ્યો પોતામાંજ રહે છે)
૧૩. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયનો આખાય લોકાકાશમાં વાસ છે.
૧૪. પુદ્ગલ દ્રવ્યોનો અનિયતપણે આકાશના એક પ્રદેશથી માંડી અસંખ્ય પ્રદેશોમાં વાસ છે. અ ૫ * ૪૮ ૯
તત્વાર્થ-ઉષા
Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org