________________
૭. વૈમાનિ: ૨૮. વલ્પોપન્ના: ઉત્પાતીતા ! १९. उपर्युपरि । २०. सौधर्मैशान-सानत्कुमार-माहेन्द्र-ब्रह्मलोक
लान्तक-महाशुक्र-सहस्त्रारेष्वानत-प्राणतयोरारणा-च्युतयोर्नवसुप्रैवेयकेषु-विजय-वैजयन्तजयन्ताऽपराजितेषु सर्वार्थसिद्धे च ।
૧૭. વૈમાનિક એ ચોથી દેવનિકાય છે.
૧૮. તે કલ્પોપપન્ન અને કલ્પાતીત સૌ અહમિદ્ર) એમ બે પ્રકારે છે.
૧૯-૨૦, એક એકથી ઉપર ઉપર આવેલા સૌધર્મ, ઇશાન, સનકુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોક, મહાશુક્ર, સહસ્ત્રાર, આનત-પ્રાણત, આરણ-અર્ચ્યુત, (એ બાર દેવલોક) નવરૈવેયક (માંની પ્રત્યેક) અને વિજયવૈજયન્ત-અપરાજિત-સર્વાર્થસિદ્ધ (એ અનુત્તરપંચક ને વિષે વૈમાનિક દેવો વસે છે.
* ૩૦ - તત્વાર્થ-ઉષા, Jain Education International Private & Personal Use Onlyww.jainelibrary.org