________________
१३. ज्योतिष्काः-सूर्याश्चन्द्रमसो-ग्रह-नक्षत्र
પ્રી-તારા ! १४. मेरु-प्रदक्षिणा नित्य-गतयो नृ-लोके । ૨૫. તd: tત-વિમા ! ૨૬. વદિવસ્થિતી: |
કાળા નાણા
--
-
૧૩. જ્યોતિષ્ક દેવોના ૫ વિભાગ છે. સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર અને છૂટા તારા.
૧૪. મનુષ્ય લોકમાં આ પાંચ (જ્યોતિષ્કના વિમાન) મેરુને પ્રદક્ષિણા દેતા હંમેશાં ફરે છે.
૧૫. આ ચર જ્યોતિષ્ક વિમાનના ફરવાને અનુસાર કાળનો વિભાગ થાય છે.
૧૬. મનુષ્યલોકની બહારના જયોતિષ્ક (ના વિમાન) સદા સ્થિર છે.
%િ ૩* તત્વાર્થ-ઉષા
L૪ Jain Education Internationar Private & Personal Use Onlyww.jainelibrary.org