SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. પૂર્વયોદ્રા: . ૭. પીતાન્ત-નૈયા ! ૮. વી-પ્રવીવાર -મેણાનાત્ ૧. શેષા: -પ-શબ્દ-મન:-પ્રવીવાર યોદ્ધો: ૫ ૬. ભવનપતિ અને વ્યંતર-આ પહેલી બે નિકાયમાં (દરેક ભેદ) બબ્બે ઈન્દ્ર હોય છે. (ભવનપતિમાં ૨૦-વ્યંતરમાં-૧૬+વાણવ્યતરમાં-૧૬+જયોતિષ્કમાં અસંખ્યાત પરંતુ જાતિ-૨+કલ્પો પપન્નમાં૧૦=૬૪ઈન્દ્ર) ૭. પહેલી બે નિકાયમાં કૃષ્ણ, નીલ, કાપોત અને પીત એમ પીત સુધીની ચાર લેશ્યા હોય છે. ૮. ભવનપતિથી ઠેઠ વૈમાનિકના ઇશાન દેવલોક સુધીના દેવો કાયાથી મૈથુન સેવનારા હોય છે, ૯. બાકી (ઉપરના) બન્ને દેવલોકના દેવો અનુક્રમે સ્પર્શ-રૂપ-શબ્દદ્વારા વિષય સેવી, અને છેલ્લા (બેયુગલ) ચાર કલ્પપપન્ન દેવલોકના દેવ માત્ર વિચારથી વિષયસેવી હોય છે. % ૩૪ ના કાકા : 09 Jan Education international Private & Personamuse niw amehorar yorg
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy