________________
૪. વૃન્દ્ર-સામાનિ-ત્રાયશ્રિંશ-પારિષદ્યા-ડભરક્ષलोकपालाऽनीक - प्रकीर्णका - ऽऽभियोग्यकिल्बिषिकाचैकशः ।
५. त्रायस्त्रिंशलोकपालवर्ज्या व्यन्तर- ज्योतिष्काः ।
૪. ઈન્દ્ર, સામાનિક (ઈન્દ્રનહિ છતાં રાજાના વડીલની માફક ઈન્દ્ર જેવા) ત્રાયસ્ત્રિશ (મંત્રી પુરોહિત જેવા), પારિષદ્ય (મિત્ર જેવા), આત્મરક્ષ (શરી૨૨ક્ષક), લોકપાલ (કોટવાલ જાસૂસ જેવા) અનીક (સૈનિક જેવા), પ્રકીર્ણક (પ્રજાજેવા), આભિયોગ્ય (નોકરજેવા) અને કિલ્બિષ (ભંગી જેવા) આ દશ પ્રકારના દેવો દૈવનિકાયમાં હોય છે. (પણ)
૫. ત્રાયત્રિંશ અને લોકપાલ વિના આઠ પ્રકારના દેવ વ્યંતર અને જ્યોતિષ્કમાં હોય છે.
૪
Jaiaducation International Private & Personal Use Only Jaleubrany.org
33
તત્ત્વાર્થ-ઉષા
---