SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ४४. तदादीनि भाज्यानि युगपदेकस्याऽऽचतुर्भ्यः । ४५. निरुपभोगमन्त्यम् । ૪૬. ગર્મ-સમ્પૂર્ણનનમાદ્યમ્ । ૪૪. આખા સંસારકાળમાં સાથે રહેનાર આ બે સિવાય બાકીના ઔદારિક વગેરે ત્રણ શરીરમાંના ગમે તે હોય છે. એટલે એક જીવને એકી સાથે ચાર શરીર સુધી પણ હોઈ શકે છે. (માત્ર વૈક્રિય અને આહારક એ બે એક કાળે સાથે નથી હોતા.) ૪૫. છેલ્લું કાર્પણ શરીર સુખ દુઃખનો ભોગવટો નથી કરાવતું. એનાથી કર્મ બાંધવા, ભોગવવાં કે છોડવાનું નથી બનતું. ૪૬. પહેલું ઔદારિક ગર્ભજન્મમાં અથવા સંમૂર્છનજન્મમાં હોય છે. અucation.Internatioia *at૨૩ * ause On વાર્થ ઉષા
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy