________________
४७. वैक्रियमौपपातिकम् ।
૪૮. ભધ્ધિપ્રત્યય ચ ।
४९. शुभं विशुद्धमव्याघाति चाहारकं चतुर्दश पूर्वधरस्यैवं ।
५०. नारक - सम्मूर्छिनो नपुंसकानि ।
૪૭-૪૮. વૈક્રિય ઉપપાતજન્મમાં હોય છેજ, અને લબ્ધિ (તપ વગેરેથી ઉત્પન્ન થયેલી શક્તિ) થી પણ હોય છે.
૪૯. શુભ એટલે સારા પુદ્ગલનું બનેલું અને સારી આકૃતિ વાળું, વિશુદ્ધ એટલે હિંસાદિથી નહિ બનેલું અને હિંસાદિ નહિ કરનારૂં અને અવ્યાઘાતી એટલે અન્યનું અવ્યાઘાતક અને અન્યથી ઉપઘાત ન પામનારૂં આહારક શરીર ચૌદપૂર્વીને જ હોય છે.
૫૦. નારક અને સંમૂર્ત્તિમ જીવોને નપુંસકવેદ હોય છે.
અર
* ૨૪ *
તત્ત્વાર્થ-ઉષા
Jain Education international Private & Personal Use Onlwww.jainenbrary.org