SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮. પરં પરં સૂક્ષ્મમ્। ३९. प्रदेशतोऽसंख्येयगुणं प्राक् तैजसात् । ૪૦.અનન્તમુખે રે । અપ્રતિષાત્તે 1 ૪. ૪૨. અનાવિ-સમ્બન્ધે ૪ । ૪૨. સર્વય । ૩૮. (ઉપ૨ના પાંચશરીરમાં) પછી પછીનું શરીર પૂર્વ પૂર્વ કરતાં વધુ સૂક્ષ્મ (પુદ્ગલનું) હોય છે. (જેમકે ઔદારિક કરતાં વૈક્રિયસૂક્ષ્મ, વૈક્રિય કરતાં...) ૩૯-૪૦-૪૧. છતાં તૈજસ પહેલાનાં અર્થાત્ પહેલાં ત્રણ શરીર પૂર્વ પૂર્વ કરતાં અસંખ્યાતગુણ પ્રદેશોવાળાં છે. જ્યારે પાછળનાં બે તૈજસ અને કાર્મણ-પૂર્વ પૂર્વ કરતાં અનંતગુણ પ્રદેશવાળાં છે, અને એ બે (ચૌદરાજલોકમાં જતાં ક્યાંય પણ) સ્ખલના પામતાં નથી. ૪૨-૪૩. છેલ્લા બે શરીર તૈજસ કાર્મણ (જીવ સાથે)અનાદિ કાળથી સંબંધવાળા છે, અને એ સર્વ સંસારીને હોય છે. ૨ Jain Education Internationat Private & Personal Use Onlywww.aldenbrary.org ૨૩ તત્ત્વાર્થ-ઉષા --
SR No.004959
Book TitleTattvartha Usha
Original Sutra AuthorN/A
AuthorBhuvanbhanusuri
PublisherDivya Darshan Trust
Publication Year
Total Pages176
LanguageGujarati
ClassificationBook_Gujarati, Tattvartha Sutra, Tattvartha Sutra, & Tattvarth
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy