________________
___ १९. न चक्षुरनिन्द्रियाभ्याम् ।
२०. श्रुतं मतिपूर्वं व्यनेकद्वादशभेदम् । ૨૨. દિવિથોડવઃ |
૧૯. ચક્ષુ અને મનથી વ્યંજનાવગ્રહ ન થાય.
૨૦. શ્રુત મતિપૂર્વક હોય છે. (શ્રતની પૂર્વે મતિ અવશ્ય હોય, મૃત આપ્ત વચનથી થતું જ્ઞાન) તે અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ એમ બે પ્રકારે છે. આ બેના અનુક્રમે અનેક અને બાર પ્રકાર છે. (પાંચ જ્ઞાનના કુલ એકાવન ભેદ ગણાય છે, ત્યાં શ્રુતજ્ઞાનના ચૌદ ભેદ છે. -અક્ષરકૃત, સંજ્ઞિ૦, સમ્યફળ, સાદિ0, સપર્યવસિત૦, ગમિક) અંગપ્રવિષ્ટ), આ સાત અને એથી ઉલટાં સાત.)
૨૧. અવધિજ્ઞાન બે પ્રકારે થાય છે. (૧. ભવને લઈને થતું અને ૨. ક્ષયોપશમથી થતું માત્ર રૂપી પદાર્થ જોવા-એ મર્યાદાવાળું જ્ઞાન.)
* ૬ : તત્વાર્થ-ઉષા
તો તવા
Jain Education International
ersonal use. On www.tarin dhorany.