________________
ઉર્ધ્વગૌરવ-ધર્માંળો, નીવા કૃતિ બિનોત્તમઃ । अधोगौरव-धर्माण:, पुद्गला इति चोदितम्
યથાડયક્તિજૂ ૨, નોટ્ટ-વાન-વીતય:। स्वभावतः प्रवर्तन्ते, तथोर्ध्वं गतिरात्मनाम्
अतस्तु गति- वैकृत्यमेषां यदुपलभ्यते । कर्मण: प्रतिघाताच्च, प्रयोगाच्च तदिष्यते
૩૫
118811
nu
જીવો-ઊર્ધ્વગમનના વિશિષ્ટ સ્વભાવવાળા હોય છે અને પુદ્ગલો અધોગમનના વિશિષ્ટ સ્વભાવવાળા હોય છે. એમ જિન-કેવલી માંહે ઉત્તમ એવા શ્રી જિનેશ્વર ભગવંતોએ કહ્યું છે. (૧૩)
જેમ નીચી-તીર્દી અને ઊર્ધ્વગતિ અનુક્રમે પત્થર,વાયુ અને અગ્નિની છે તેમ સ્વભાવથી જ આત્માની ઊર્ધ્વગતિ છે. (વીતિ=ગતિ) (૧૪)
એથી ઉપ૨ કહેલ કરતાં જુદી રીતે એ જીવ પુદ્ગલદિની ગતિ જે થાય છે. અર્થાત્ ગતિમાં જે વિકૃતિ દેખાય છે તે કર્મથી, પ્રતિઘાતથી અને પ્રયોગ (=આત્માના પ્રયત્ન) થી થાય છે, (૧૫)
પરિશિષ્ટ-૨
૧૩૪ *
તત્ત્વાર્થ-ઉષા
Jam Education international Private & Personal Use Onlyww.jainenbrary.org