________________
સૂત્ર ૩ની ઉષા સમ્યકત્વના બે પ્રકાર સૂચવે છે, નહિ કે બે હેતુ. સૂ૦ ૩૩, “ઉત્પાદ નાશ....' પદો “સત્' ના સ્પષ્ટ અર્થને સૂચવે છે. અ) ૨, સૂ૦ ૪માં, “સર્વચારિત્ર' પદ સૂચવે છે કે દેશ વિરતિ” નો ક્ષાયિકભાવ નથી. સૂ૦ ૨૨માં કૌંસનું વાક્ય સિદ્ધાન્તસંમત એકેંદ્રિયનું શ્રુતઅજ્ઞાન મન વિના પણ કેવી રીતે ? તે સૂચવે છે. અ૦ ૩, સૂ૦ ૧૬ “કર્મભૂમિ' ના પ્રસિદ્ધ અર્થ “કૃષિવ્યાપારાદિ કર્મવાળી ભૂમિ–સિવાયના બીજા અર્થને સૂચવે છે. અO ૪ સૂ૦૨ કૌંસ-વાક્ય “આ સૂત્ર દેવતાની હયાતીનું પ્રમાણ દર્શક પણ છે એ સૂચવે છે અO ૫ સૂ૦ ૩ ની ઉષા સમાસના ૩-૫-૭મી વિભક્તિથી થતા વિગ્રહને, અને સૂ૦ ૩૧ની ઉષા અનેક અર્થને દર્શાવે છે. અ) સૂ૦ ૪૦માં “પરિણામરૂપે' કહીને ન્યાય-દર્શન આદિને માન્ય “આધારાધભાવની અસત્યતા સૂચવી.
પાકકથન Jain Education internationalrivate & Personal
- 12 . , તત્વાર્થ-ઉષા
Se
www.jamellorary.org