________________
४. औपशमिकादि-भव्यत्वाभावाच्चान ત્ર વન
સવ્યવસ્વ-જ્ઞાન-ન-સિદ્ધત્વેષ્યઃ | ५. तद्दनन्तरमूर्ध्वं गच्छत्याऽऽलोकान्तात् । ६. पूर्व-प्रयोगादसंगत्वाद् बन्धच्छेदात्तथागति
परिणामाच्च तद्गतिः ।
૪. ક્ષાયિક સમ્યકત્વ, કેવલજ્ઞાન, કેવલદર્શન અને સિદ્ધપણું-આ સિવાયના બીજા ઔપશમિક આદિ ભાવોના અને ભવ્યત્વના અભાવથી (નાશથી) મોક્ષ થાય છે.
૫. કર્મક્ષયરૂપી મોક્ષ થયા બાદ આત્મા (એક સમયે) ઉચે લોકના અંત (મથાળા) સુધી જાય છે.
૬. તે જવાનું ચક્રની જેમ પૂર્વપ્રયત્નને લઈને, જીવને અન્યત્ર ખેંચી જનારા કર્યાદિનો સંગ છૂટવાથી, દોરીના બંધનની જેમ કર્મના બંધન છેદાઈ જવાથી, અને ખાલી તુંબડાની જેમ ઉંચે જવાના સ્વાભાવિક ગતિ પરિણામને લીધે થાય છે.
•
૧૦
* ૧૧૦ | તત્વાર્થ-ઉષા. Jain Education Internationat Private & Personal Use Onlyww.jainelibrary.org